બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Daily Horoscope / There will be trouble from the enemy side horoscope

16 એપ્રિલ / ખર્ચમાં વધારો અને શત્રુ પક્ષથી પરેશાની, આ જાતકોને મંગળવાર રહેશે અમંગળ, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:17 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
16 04 2024 મંગળવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ આઠમ બપોરે 1:23 પછી નોમ
નક્ષત્ર પુષ્ય
યોગ ધૃતિ
કરણ બવ બપોરે 1:23 પછી બાલવ
રાશિ  કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.) 
મેષ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકોને નોકરી અને રોકાણથી લાભ થશે તેમજ યાત્રા-પ્રવાસથી લાભ થાય અને પરોપકારના કામ કરવાથી શાંતિ મળે, માનસિક બેચેની જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને જોખમવાળા કામથી દૂર રહેવું તેમજ ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને શત્રુથી સામાન્ય પરેશાની જણાશે, અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો 

કર્ક (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે અને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે, મનોબળ મજબૂત બનશે

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકોને નવા કામકાજથી લાભ થશે તેમજ આત્મબળમાં વધારો થશે અને કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, કામમાં જવાબદારી વધશે 

કન્યા (પ.ઠ.ણ.) 
કન્યા રાશિના જાતકોને ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે અને રાજકાજની રુકાવટો દૂર થશે તેમજ ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે, કામકાજમાં સફળતા જણાશે 

તુલા (ર.ત.) 
આકસ્મિક લાભ થાય અને નવા રોકાણ માટે ઉત્તમ સમય છે તેમજ વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે, મોટાની વાતને દિલ ઉપર ના લેવી

વૃશ્ચિક (ન.ય.) 
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે અને વિરોધીઓ તમારાથી પરાજીત થશે તેમજ કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું, વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે તેમજ વિવેકવાળા કામકાજમાં લાભ થશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે અને ધંધામાં આવકની નવી તકો મળશે તેમજ સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે, જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
મશીનરી અને વાહન બાબતે સંભાળવું અને જોખમી કામકાજથી દૂર રહેવું તેમજ વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે, કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું

મીન (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે અને માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે, હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું 

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

વાંચવા જેવું: પનામાં ખુદને ગુસ્સામાં જોવું છે સૌથી વધારે ઘાતક! હોઇ શકે છે મોટી આફતના સંકેત

શું કરવું? : મંગલચંડી સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : વડિલો સાથે અભદ્ર વ્યવહાર ના કરો
આજનો મંત્ર : ઓમ મંગલચંડિકાયે નમ:
આજનું દાન : લાપસી કુળદેવીને ધરાવી પ્રસાદમાં વહેંચો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ