બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Daily Horoscope / There will be good opportunities in job-business, keep negative thoughts away from the mind, horoscope

06 એપ્રિલ / આજે આ રાશિના જાતકોની શંકાનું સમાધાન થશે, પ્રેમ પાંગરશે, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:19 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
06 04 2024 શનિવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ બારસ સવારે 10:18 પછી તેરસ
નક્ષત્ર શતતારા બપોરે 3:38 પછી પૂર્વભાદ્રપદ
યોગ શુક્લ
કરણ તૈતિલ સવારે 10:18 પછી ગર
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ (અ.લ.ઈ)
મેષ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે અને નોકરી-ધંધામાં સારી તકો મળશે તેમજ કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

વૃષભ-(બ.વ.ઉ)
આ રાશિના જાતકોને મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે તેમજ બચત કરી નાણાકીય વ્યય રોકશો અને કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી

મિથુન (ક.છ.ઘ)
મિથુન રાશિના જાતકોને શારીરિક અને માનસિક થાક અનુભવશો અને આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો તેમજ નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો, ખાવાપીવામાં કાળજી રાખવી

કર્ક (ડ.હ)
કર્ક રાશિના જાતકોને અસંતોષની લાગણી રહ્યા કરશે અને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે, ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે

સિંહ (મ.ટ)
 સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય અને વિદેશથી મોટા લાભની સંભાવના તેમજ ભાગીદારો સાથે મતભેદ જણાય, ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો

કન્યા (પ.ઠ.ણ)
કન્યા રાશિના જાતકોને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે તેમજ આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે, તણાવ અને ટેન્શનથી દૂર રહેવું

તુલા (ર.ત)
તુલા રાશિના જાતકોને હરિફાઈવાળા કામમાં વિજય થશે અને કરેલી મહેનત ફળદાયી બનશે તેમજ સાસરાપક્ષથી લાભ મળશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું

વૃશ્ર્વિક (ન.ય)
આ રાશિના જાતકોને પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે, આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

ધન (ભ.ધ.ફ.ઢ)
રોજગારીની નવી તકો મળશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે તેમજ ધાર્મિક કામમાં મન લાગશે અને મોસાળ પક્ષે લાભ મળશે

મકર (ખ.જ)
મકર રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ સફળ બનશે અને મોટા ભાઈથી સહયોગ મળશે તેમજ કારણ વગરના વાદ-વિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે

કુંભ (ગ.શ.ષ.સ)
 માનસિક સાધારણ પરેશાની રહેશે અને કામકાજમાં નિષ્ફળતાથી બચવું તેમજ ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે, આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન (દ.ચ.ઝ.થ)
વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે અને નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે તેમજ નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે અને તબિયત બાબતે અનુકૂળતા જણાશે

વાંચવા જેવું:  પૂજામાં વપરાતું કપૂર સ્વાસ્થ માટે પણ ફાયદાકારક, તેને સૂંઘવાથી અનેક સમસ્યા થશે દૂર

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ