બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / The wedding will be held in the crematorium at Ramod village in Rajkot

OMG / જાનને સ્માશનમાં ઉતારો, વર-કન્યા ફરશે ઉંધા ફેરા, રાજકોટમાં યોજાશે અનોખા લગ્ન, જાણો કારણ

Vishal Khamar

Last Updated: 03:41 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં રામોદ ગામે સ્મશાનમાં લગ્ન યોજાશે. જેમાં ગામમાં આવતી જાનને સ્મશાનમાં ઉતારો અપાશે. તેમજ લગ્નનું મુહૂર્ત અને ચોઘડિયા વિનાં ઊંધા ફેરા સાથે લગ્ન કરવામાં આવશે. સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવશે.

દરેક લોકો પોતાના લગ્ન માટે ખુબ ઉત્સુક હોય છે. લગ્નના વર્ષો પહેલાથી લોકો લગ્નની તૈયારી કરતા હોય છે. અમુક લોકો લગ્નમાં સેલિબ્રિટિને બોલાવે છે, તો અમુક લોકો હેલિકોપ્ટરમાં જાન લઈને જતા હોય છે.

 

કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું સ્વાગત કરશે

રાજકોટનાં રામોદ ગામે સ્મશાનમાં લગ્ન યોજાશે. ત્યારે રામોદ ગામની પાયલ રાઠોડનાં લગ્ન જયેશ સરવૈયા સાથે થશે. ગામમાં આવતી જાનને સ્મશાનમાં ઉતારો અપાશે. તેમજ બુધવારે રામનવમીનાં દિવસે જાન આવશે. લગ્નનું મુહૂર્ત અને ચોઘડિયા વિનાં ઊંઘા ફેરા સાથે લગ્ન કરવામાં આવશે. કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું સ્વાગત કરશે. તેમજ વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીનાં બદલે બંધારણનાં સોગંધ લેશે.

વધુ વાંચોઃ ડખો? રાજકોટમાં ધાનાણી નામની જાહેરાતના ફુટ્યા ફટાકડા, પણ આ નેતાઓની ગેરહાજરીના પડઘા પડ્યા

સ્મશાનમાં લગ્ન કરવા અંગે યુવતીના પરિવારની પ્રતિક્રિયા
સ્મશાનમાં લગ્ન કરવા અંગે યુવતીનાં પરિવારે પ્રતિક્રિયા આપી હતી કે, માન્યતાઓનું ખંડન કરવાનાં પ્રયાસ અંતર્ગત સ્મશાનમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ