બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / The teaser of John Abraham and Tamannaah Bhatia's action-packed film Vedaa Teaser out released on this day

Vedaa Teaser / જોન અબ્રાહમની ફિલ્મ 'વેદા'નું ટીઝર થયું રીલીઝ, શર્વરી વાઘ સાથે એક્શન મોડમાં જોવા મળ્યો એક્ટર

Megha

Last Updated: 11:19 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vedaa Teaser OUT: જોન અબ્રાહમ-તમન્ના ભાટિયાની એક્શનથી ભરપૂર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વેદા'નું પાવરફુલ ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

જોન અબ્રાહમ અને શર્વરી વાઘ અભિનીત એક્શનથી ભરપૂર ફિલ્મ 'વેદા'નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જોન દમદાર ભૂમિકામાં જોવા મળશે જે ગુનેગારો સામે લડે છે. શર્વરી પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જે ન્યાય માટે લડે છે. 

ટીઝરમાં કેટલાક શાનદાર એક્શન સિક્વન્સ અને પાવરફુલ ડાયલોગ્સ છે. આ ફિલ્મનું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું છે અને ઝી સ્ટુડિયો, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને જોન અબ્રાહમ દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં અભિષેક બેનર્જી અને તમન્ના ભાટિયા પણ મહત્વની ભૂમિકામાં છે. 'વેદા'12 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મમાં અનેની સાથે અભિનેત્રી શર્વરી વાઘ લીડ રોલમાં છે. સાથે જ અહીં જોનના ચાહકોને ટીઝરમાં એક મોટું સરપ્રાઈઝ મળ્યું. ટીઝરમાં અભિનેત્રી તમન્ના ભાટિયાની ઝલક પણ જોવા મળી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મની જાહેરાત 7 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી અને ફિલ્મમાંથી જોન અને શર્વરીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો. 

જાણીતું છે કે અભિનેતા જોન અબ્રાહમ છેલ્લે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળ્યો હતો, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે જોન ફિલ્મ 'વેદ'માં જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ