બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / The State Education Director has announced the date of change camp in primary school.

BIG NEWS / ભણશે ગુજરાત.! પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર, શિક્ષણ વિભાગે કર્યો પરિપત્ર, 7 દિવસનું મેગા આયોજન

Dinesh

Last Updated: 04:13 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Educational News : પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ, 31-7-2023ની સ્થિતિ મુજબ 6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન બદલી કેમ્પ યોજાશે

  • પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર
  • 31-7-2023 ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના
  • 6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન બદલી કેમ્પ થશે


પ્રાથમિક શાળાના શિક્ષકોને લઈ વધુ એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે. અત્રે જણાવી દઈએ કે, 6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન બદલી કેમ્પ યોજાશે

જુઓ પરિપત્ર

રજૂઆત કરાઈ હતી
રાજ્યના વિવિધ જિલ્લામાંથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષિણ સંઘ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેને લઈ આ બાબતે રાજ્ય સંઘે પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરી હતી. જો કે, જે સમગ્ર બાબતને લઈ શિક્ષણ નિયામકે વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરી 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના આપી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ