બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શનિ ગુરુનું મહાપરિવર્તન, 19થી 27 જુલાઈ દરમિયાન 5 રાશિઓની બલ્લે બલ્લે

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / શનિ ગુરુનું મહાપરિવર્તન, 19થી 27 જુલાઈ દરમિયાન 5 રાશિઓની બલ્લે બલ્લે

Last Updated: 08:28 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

19થી 27 જુલાઈ 2026 સુધી શનિ વક્રી અને ગુરુના નક્ષત્ર પરિવર્તનથી મેષ, મિથુન, સિંહ, તુલા અને મીન રાશિને આર્થિક, કરિયર અને પારિવારિક લાભ મળવાની સારી શક્યતા છે.

1/8

photoStories-logo

1. શનિ થશે વક્રી

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મુજબ ગ્રહોની ગતિને માનવ જીવનના ઉતાર-ચઢાવનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જેમાં શનિની વક્રી અવસ્થા અને ગુરુનું નક્ષત્ર પરિવર્તન સૌથી મહત્વનું ગણાય છે. જેમાં કર્મફળના દાતા શનિદેવ વક્રી ગતિમાં ચાલી રહ્યા છે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ પોતાના નક્ષત્રમાં બદલાવ કરી રહ્યા છે. જેમાં 19 જુલાઈએ ગુરુ પુષ્ય નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે અને 27 જુલાઈએ શનિ વક્રી અવસ્થામાં જશે.જે એક અનોખો યોગ બનાવી રહ્યા છે જે 5 રાશિઓ માટે નસીબના નવા દરવાજા ખોલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. મેષ

તમારા માટે 19થી 27 જુલાઈ વચ્ચે ગુરુનું નક્ષત્ર પરિવર્તન આર્થિક ઉન્નતિ લાવશે. કાર્યસ્થળે થોડું ધીરજ રાખવાની સલાહ છે. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેશો, તમને સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મિથુન

તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ગતિ પકડશે. તમારી ક્ષમતાથી આ 8 દિવસમાં મોટી મુશ્કેલીઓ પાર કરી શકશો. આવકના નવા સ્ત્રોત બનશે, પણ બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સિંહ

આ સમય તમારા માટે વરદાન સમાન છે. માન-સન્માન વધશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કરિયરમાં પ્રમોશન કે વ્યવસાયમાં નવી ડીલ મળવાની સારી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. મીન

આ નક્ષત્ર પરિવર્તનની સૌથી સારી અસર મીન રાશિ પર પડશે. આ સમયગાળામાં આધ્યાત્મિક રીતે વધુ મજબૂત અનુભવ કરશો અને વર્ક પ્લેસમાં તમારા સૂચનોને સન્માન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. તુલા

તમે મહેનત અને સમજદારીથી કરિયરમાં નવી રાહો બનાવવામાં સફળ રહેશો. ગુરુની કૃપાથી પારિવારિક સુખ મળશે. છતાં 27 જુલાઈ સુધી વિવાદથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઉપાય માટે શું કરવું?

આ વિશેષ ગોચર કાળમાં શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કેટલાક સરળ ઉપાય અસરકારક સાબિત થશે. 19થી 27 જુલાઈ વચ્ચે શનિવારે શનિદેવ આગળ સરસિયાના તેલનો દીવો પ્રગટાવો અને શનિ ચાલીસાનો પાઠ કરો. ગુરુવારે ભગવાન વિષ્ણુની આરાધના કરો અને પીળા રંગની વસ્તુઓનું દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Saturn Libra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ