બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / The natives of this zodiac sign will benefit in investment today, if there is concern about children, it will be removed

15 April / આ રાશિના જાતકોને આજે મુડીરોકાણમાં થશે ફાયદો, સંતાન વિષયક ચિંતા હશે તો દુર થશે

Vishal Dave

Last Updated: 07:25 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
15 04 2024 સોમવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ સાતમ બપોરે 12:10 પછી આઠમ
નક્ષત્ર પુનર્વસુ
યોગ સુકર્મા
કરણ વણિજ બપોરે 12:10 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ  મિથુન (ક.છ.ઘ.)  રાત્રે 8:37 પછી કર્ક (ડ.હ.)

આજનું દિન વિશેષ

મેષ (અ.લ.ઈ.)  
વેપારમાં સારો લાભ જણાશે,સંતાન વિષયક ચિંતા દૂર થશે ,વિવાદોવાળા કામમાં લાભ જણાશે,મૂડી રોકાણમાં ફાયદો જણાશે

વૃષભ (બ.વ.ઉ.) 
કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના ,ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે,પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે,સંતાન પક્ષે ચિંતા દૂર થશે

મિથુન (ક.છ.ઘ.) 
નવા પરિચયથી લાભ થાય,વાહન ચલાવવામાં કાળજી રાખો,માતૃપક્ષે આર્થિક મદદ મળશે, સંતાનથી સારા સમાચાર મળશે

કર્ક  (ડ.હ.) 
યાત્રા-પ્રવાસના યોગો જણાય , વિવાદિત કાર્યોમાં વિજય થાય, નવા કામકાજમાં લેણું જણાય, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય

સિંહ (મ.ટ.) 
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય, માનસિક શાંતિ અનુભવાય,મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય, વ્યાપાર બાબતે મધ્યમ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
મનગમતા કાર્યોમાં રુચિ વધે, શત્રુઓ દ્વારા લાભ મળે, આર્થિક સમસ્યાઓ હળવી બને , વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
ધંધામાં મહત્વના કાર્યો થાય,જીવનસાથી સાથે મતભેદ જણાશે,યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના, મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે

વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે , આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય,કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને, યાત્રામાં તનાવની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વાહન વ્યવહારથી સંભાળવું , નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી ,કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના ,માતાના આશીર્વાદથી કામ સરળ બને

મકર (ખ.જ.) 
સારા કાર્યોમાં સમય પસાર થાય, સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના , રોગ-ઋણ-વિવાદથી બચવું, સંતાનોના કાર્યમાં સફળતા મળે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
ખાનપાનમાં સાવધાની રાખવી, વેપારમાં ભાગીદારીથી લાભ થાય, કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને, સારા કામમાં યાત્રાના યોગ જણાય

મીન (દ.ચ.ઝ.થ.
જીવનસાથી સાથે તણાવ જણાય, વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય,ગુસ્સા ઉપર સંયમ રાખવો, સગા સંબંધીઓથી લાભ થાય

TV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ