બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / The middle-aged man committed suicide by saying, "I have paid all the money, you do not spare anyone." Proceedings against 11

વ્યાજનું વિષચક્ર / 'મેં બધાના પૈસા ચૂકવી દીધા છે, તું કોઈને મુકતો નહિ' કહીને આધેડની આત્મહત્યા 11 સામે કાર્યવાહી

Mehul

Last Updated: 09:19 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુંદાળામાં આત્મહત્યા. 'મેં બધાના પૈસા ચૂકવી દીધા છે, તું કોઈને મુકતો નહિ. રૂપિયા ચૂકવી દીધા છતાં પણ મને  વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વ્યાજ ખોરોની સતામણી અંગે વીડિયોમાં  ઉલ્લેખ.

  • રાજકોટ જીલ્લાના ગુંદાળામાં આત્મહત્યા 
  • વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કરી આત્મહત્યા 
  • પોલીસે 11 વિરુદ્ધ ફરિયાદ નોંધી,કરી કાર્યવાહી 


રાજકોટ જીલ્લાના ધોરાજી-જેતપુર વચ્ચે  આવેલા ગુંદાળા ગામે વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. મૃતકે આપઘાત કરતા પહેલાનો વીડિયો સામે આવતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જેનાથી આત્મહત્યાનું કરના શું હોય શકે તેનો તાગ મળી શકે છે. 

 

ધોરાજી-જેતપુર વચ્ચે આવેલા ગુંદાળા ગામે એક વ્યક્તિએ આપઘાત પહેલા પુત્રને વીડિયો કોલ કર્યો હતો. જેમાં જણાયું હતું કે,  'મેં બધાના પૈસા ચૂકવી દીધા છે, તું કોઈને મુકતો નહિ. રૂપિયા ચૂકવી દીધા છતાં પણ મને  વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વ્યાજ ખોરોની સતામણી અંગે તેમણે વીડિયોમાં  ઉલ્લેખ કર્યો હતો. ઘટના સ્થળેથી મૃતકની   સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી 
આ ઘટનામાં જેતપુર પોલીસે કોંગ્રેસ કોર્પોરટર શારદાબેન વેગડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવા સાથે અન્ય 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ જેમની સામે થઇ છે 

શારદાબેન વંગડા-  ખીરસરા ગામ
જશરાજભાઈ વાંક - ખીરસરા ગામ
રાજુભાઈ બોદર- ખીરસરા ગામ
મુન્નાભાઈ બોદર -ખીરસરા ગામ 
દેવાભાઈ - ખીરસરા ગામ
રામકુભાઈ - ગામ વાડાસળા
નાથાભાઈ - ભાડ ગામ ખજુરી ગુંદાળ
મનુભાઈ- ખજુરી ગુંદાળ
કિશોરભાઈ - ખજુરી ગુંદાળ
હિરાભાઈ પરબત ભાઈ- ખજુરી ગુંદાળ
પ્રવિણભાઈ -  ખજુરી ગુંદાળ
નારણભાઈ - (અવની પાસે)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ