વિચારણા / 'The Kerala Story' હવે ગુજરાતમાં થશે ટેક્સ ફ્રી! આજની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

'The Kerala Story Film' can be tax free in Gujarat

The Kerala Story: મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ 'ધ કેરલા સ્ટોરી ફિલ્મ' ટેક્સ ફ્રી થઈ શકે છે. આ મામલે આજની કેબિનેટની બેઠકમાં વિચારણા કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ