બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / The Kerala Story Box Office Collection film break alia bhatts gangubais record

મનોરંજન / અદા શર્માએ આલિયાને પણ છોડી પાછળ, સૌથી વધારે કમાણી કરનાર ફિમેલ એક્ટ્રેસ વાળી ફિલ્મ બની 'ધ કેરલ સ્ટોરી'

Arohi

Last Updated: 12:52 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story Box Office Collection: ફિલ્મ ધ કેરલ સ્ટોરી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ત્યાં જ અદા શર્માએ આલિયા ભટ્ટ અને તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો રેકોર્ડ પણ બ્રેક કરી દીધો છે. જાણો 8 દિવસમાં ફિલ્મે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

  • ધ કેરલ સ્ટોરીએ કરી શાનદાર કમાણી 
  • અદા શર્માએ આલિયાની ફિલ્મને છોડી પાછળ 
  • નામે કર્યો આ રેકોર્ડ 

સુદિપ્તો સેનની ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ વર્કિંગ ડેઝમાં વર્ષની બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. ફિલ્મની સ્ટોરી 3 મહિલાઓ પર આધારિત છે. ધ કેરલ સ્ટોરીમાં અદા શર્મા લીડ રોલમાં છે. હવે અદા શર્માએ આલિયા ભટ્ટને પાછળ છોડતા એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ ગયા અઠવાડીએ કમાણીના મામલામાં આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને પણ પાછળ છોડી દીધી છે. હવે ધ કેરલ સ્ટોરી અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનાર મહિલા એક્ટ્રેસ વાળી ફિલ્મ બની ગઈ છે. 

81.36 કરોડનું કલેક્શન 
સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી 'ધ કેરલ સ્ટોરી'એ 7 દિવસમાં 81.36 કરોડનું કલેક્શન કરી દીધુ હતું. જે આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠીવાડી'ને પછાડતા એક મહિલા-કેન્દ્રિત ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટુ શરૂઆતી સપ્તાહ રહ્યું છે. જોકે ફિલ્મને તેમની સ્ટોરી અને વિવાદના કારણે હેડલાઈન્સ મળી જેનો ફાયદો સિનેમાઘરોમાં જોવા મળી રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

ધ કેરલ સ્ટોરી ટોપ પર 
વાત કરીએ બોલિવુડની 5 સૌથી મોટી મહિલા પ્રધાન ફિલ્મોની તો તેના માટે અદા શર્માની ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' ટોપ પર છે. પહેલા અઠવાડિયાની કમાણીના મામલામાં કેરલ સ્ટોરીએ આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીને પાછળ છોડી દીધી છે. આલિયા ભટ્ટની આ ફિલ્મે 68.82 કરોડની કમાણી કરી હતી. 

ત્યાં જ કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાએ 61.15 કરોડ કમાણી કરી હતી. કરિના કપૂરની ફિલ્મ વીરે દિ વેડિંગે 56.96 કરોડ કમાયા અને આલિયાની ફિલ્મ રાઝીએ 56.59 કરોડનું કલેક્શન કર્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

જણાવી દઈએ કે ધ કેરલ સ્ટોરીની શુક્રવારની કમાણીની વાત કરીએતે ફિલ્મે અત્યાર સુધી 13 કરોડનું કલેક્શન કર્યું છે. વીક ડેઝમાં ફિલ્મની કમાણીમાં શાનદાર વધારે જોવા મળ્યો છે. આ રીતે ફિલ્મે અત્યાર સુધી કુલ 93 કરોડની કમાણી કરી લીધી છે અને વીકેન્ડ પર ફિલ્મ 100 કરોડના આંકડાને પાર કરી આગળ નિકળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ