Exclusive / વિવાદ થયા પછી IAS અધિકારી ગૌરવ દહિયા નું સૌથી પહેલું નિવેદન

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયાના લગ્નેતર સંબંધનો મામલો સામે આવ્યો છે.....દિલ્લીની યુવતીએ ગૌરવ દહિયાએ તેની સાથે લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.....ત્યારે IAS ગૌરવ દહિયાએ યુવતીએ કરેલા આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત કરી છે....તેમજ યુવતી તેમને બ્લેક મેઈલ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે....તો યુવતી દ્વારા જે પણ ફરિયાદ કરવામાં આવી છે તે પાયા વિહોણી છે તેમ ગૌરવ દહિયાએ કહ્યુ...જો કે,યુવતી અને ગૌરવ દહિયાએ સામ-સામે આરોપ કર્યા છે....

Loading...
બ્રેકિંગ ન્યૂઝ