ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 19 વર્ષ પહેલાની એ ફિલ્મ, જેને અનેક એવોર્ડ્સ કર્યા પોતાને નામ, જાણો 'મહાત્મા' કનેક્શન
Last Updated: 04:28 PM, 2 October 2025
ADVERTISEMENT
જ્યારે દેશ ગુલામીની જંજીરોથી બંધાયેલો હતો તે સમયે માનવતા અનેક પડકારોનો સામનો કરી હતી. અંગ્રેજોના જમાનામાં બે વર્લ્ડ વોર પણ થયા હતા. જેમાં સેંકડો લોકો મર્યા હતા. એ સમયે કોઈને હથિયારથી મારવું આસાન હતુ. જ્યારે આફ્રિકા જેવા દેશોમાં સશસ્ત્ર બળવા થઇ રહ્યા હતા તે સમયે મહાત્મા ગાંધીએ અહિંસાના રસ્તે આઝાદીનો માર્ગ અપનાવ્યો હતો. આથી ગાંધી ઉપર અનેક ફિલ્મો બની છે. જેમાં તેમની વિચારધારા વિશે નવા લોકોને અવગત કરાવવાનો પ્રયાસ થયેલો છે. આવી જ એક સુપરહિટ મુવી વર્ષ 2006માં એટલે કે, 19 વર્ષ પહેલા આવી હતી. જેમાં ગાંધીયન આઇડિઑલજી દર્શાવતી "લગે રહો મુન્નાભાઈ" નામની આ મુવી લોકોને ખુબ પસંદ આવી હતી. જેને અનેક એવોર્ડ પણ જીત્યા હતા.
ADVERTISEMENT
'લગે રહો મુન્નાભાઈ' માં મહાત્મા ગાંધીની વિચારધારાને માત્ર એક આદર્શ તરીકે જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં અપનાવવાની રીત બતાવવામાં આવી હતી. જેમાં બતાવાયું છે કે સત્ય, અહિંસા અને ધીરજ દ્વારા મોટી સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકાય છે. મુન્નાભાઈ એટલે કે, સંજય દત્ત આ ફિલ્મમાં પહેલા ગેંગસ્ટર હોય છે છતાં તે બાદમાં પોતાના પ્રેમને હાંસીલ કરવા ગાંધીના માર્ગ પર ચાલવાનું શરુ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT