બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / The Education Department has released the academic calendar for the new year

ગાંધીનગર / ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 2024ના પ્રથમ સત્રથી માંડીને વેકેશનની તમામ ડિટેલ્સ, જાણો એક ક્લિકમાં

Dinesh

Last Updated: 09:05 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે, 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી દિવાળી વેકેશન અને વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે

  • નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર 
  • 5 જૂનથી પ્રથમ સત્ર શરૂ થશે
  • દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે 


શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પૂરક પરીક્ષા પ્રિલિમ પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

Topic | VTV Gujarati

9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે
નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે. તેમજ સમગ્ર  વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે. 11 માર્ચ 2024થી 28 માર્ચ 2024 સુધી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. 8 એપ્રિલ 2024થી શાળાકીય પરીક્ષા યોજવામાં આવશે. તેમજ 6 મે 2024થી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.

Topic | VTV Gujarati

ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ
રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. તો રાજ્યમાં 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. અગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ આવ્યું છે. A ગ્રુપના ઉમેદવારોનું 72.27% પરિણામ આવ્યું છે. જ્યારે B ગ્રુપના ઉમેદવારોનું 61.71% પરિણામ આવ્યું છે. AB ગ્રુપના ઉમેદવારોનું 58.62% પરિણામ આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ