ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Hero Xtreme 125Rનું Stealth Edition લોન્ચ, સ્ટાઇલિશ લુક સાથે TFT ડિસ્પ્લે, જાણો કિંમત

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / Hero Xtreme 125Rનું Stealth Edition લોન્ચ, સ્ટાઇલિશ લુક સાથે TFT ડિસ્પ્લે, જાણો કિંમત

Last Updated: 05:32 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Hero Xtreme 125R હવે નવા Stealth Edition સાથે વધુ સ્ટાઇલિશ અને ટેક્નોલોજીથી સજ્જ બનીને આવી છે. 1.16 લાખની કિંમત ધરાવતી આ બાઇકમાં TFT ડિસ્પ્લેથી લઈને TPMS સુધીના ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે.

1/6

photoStories-logo

1. Xtreme 125R લોન્ચ

હીરો મોટોકોર્પે તેના ફેમસ સ્પોર્ટી બાઇક એક્સ્ટ્રીમ 125R એક નવો પ્રીમિયમ વેરિયન્ટ એડ કર્યું છે. આ વેરિયન્ટનું નામ સ્ટેલ્થ એડિશન રાખવામાં આવ્યું છે અને તેની કિંમત ભારતમાં 1.16 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. લુક અને કલર

આ બાઇકનો લુક એકદમ અલગ અને આકર્ષક છે. બ્રોન્ઝ અને કાળા રંગનું બોડીવર્ક, લાલ કલરના વ્હીલ્સ અને પાછળના ભાગમાં લાલ હાઇલાઇટ્સ તેને વધુ સ્પોર્ટી અને એગ્રેસિવ બનાવે છે. લુકમાં જ તે બીજા વેરિયન્ટ્સથી અલગ દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. એડવાન્સ ફીચર્સ

જેની સૌથી મોટી વાત એ છે કે 125સીસી સેગમેન્ટમાં પહેલી વાર આવા એડવાન્સ ફીચર્સ મળી રહ્યા છે. આમાં 4.2 ઇંચની કલર TFTડિસ્પ્લે આપવામાં આવી છે, જે હીરોના મોટાબાઇક્સમાં જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બીજી સુવિધાઓ

સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને નેવિગેશન, કોલ-SMS એલર્ટ અને મ્યુઝિક કંટ્રોલ જેવી સુવિધાઓ વાપરી શકાય છે. વધુમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે આ સેગમેન્ટમાં નવી વાત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પરફોર્મન્સ

એન્જિન અને પરફોર્મન્સની વાત કરીએ તો બીજા વેરિયન્ટ્સ જેવું જ 124.7 સીસીનું એર-કૂલ્ડ એન્જિન છે, જે 11.4 હોર્સપાવર અને 10.5 Nm ટોર્ક આપે છે. પાંચ ગિયરનો બોક્સ અને રેઇન, રોડ તથા સ્પોર્ટ જેવા ત્રણ રાઇડિંગ મોડ્સ પણ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કિંમત

હાલમાં આ સ્ટેલ્થ વેરિયન્ટની કિંમત 1,16,000 રૂપિયા છે, જ્યારે બીજા વેરિયન્ટ્સ 91,500થી 1,10,000 રૂપિયા સુધીના છે. થોડી વધારે કિંમતમાં પ્રીમિયમ લુક અને એડવાન્સ ફીચર્સ મળી રહ્યા છે. બજારમાં તેનો મુકાબલો TVS રેઇડર અને હોન્ડા CB125 હોર્નેટ જેવી બાઇક્સ સાથે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Stealth Edition Hero Xtreme 125R Xtreme 125R Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ