ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઐશ્વર્યા રાયથી જાનવી કપૂર સુધી, મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીને આ સ્ટાર્સે લગાવ્યા ચાર ચાંદ

photo-story

12 ફોટો ગેલેરી

મનોરંજન / ઐશ્વર્યા રાયથી જાનવી કપૂર સુધી, મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીને આ સ્ટાર્સે લગાવ્યા ચાર ચાંદ

Last Updated: 06:32 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલીવુડના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોથી લઈને જાણીતા સ્ટાર્સ ઝળહળતા એથનિક લુકમાં પહોંચ્યા હતા.

1/12

photoStories-logo

1. ઐશ્વર્યા રાયથી જાનવી કપૂર સુધી, મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીને આ સ્ટાર્સે લગાવ્યા ચાર ચાંદ

બોલીવુડના મશહૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની વાર્ષિક દિવાળી પાર્ટી દર વર્ષની જેમ આ વખતે પણ તારાઓની ચમકથી ઝળહળી ઊઠી હતી. હિન્દી સિનેમાના દિગ્ગજ સિતારાઓથી લઈને નવી પેઢીના યુવા કલાકારો સુધી, સમગ્ર સિનેજગત આ ભવ્ય ઉજવણીમાં પોતાના શ્રેષ્ઠ પારંપરિક અંદાજમાં ઉમટી પડ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય

આ ગ્લેમરસ સાંજે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને એકસાથે એન્ટ્રી કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. ઐશ્વર્યા રાય સોનેરી બોર્ડરવાળી લાલ રંગની સાડી, હેવી ગોલ્ડ નેકલેસ અને આકર્ષક રિંગમાં અત્યંત સુંદર લાગી રહી હતી. જ્યારે અભિષેક બચ્ચને બ્લેક આઉટફિટ અને ચશ્મા સાથે ક્લાસિક લુક પસંદ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/12

photoStories-logo

3. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન

બીજી તરફ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન રોયલ ટ્રેડિશનલ આઉટફિટમાં નજરે પડ્યા હતા. કરીનાએ ગોલ્ડ સીક્વિન સાડી અને મેચિંગ બ્લાઉઝમાં ગ્લેમરસ લુક આપ્યો હતો, તો સૈફ અલી ખાને બ્લેક કુર્તા અને વ્હાઇટ ટ્રાઉઝરમાં પર્ફેક્ટ ફેસ્ટિવ લુક ધારણ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના તેમના પુત્ર આરવ સાથે આ ગ્રાન્ડ પાર્ટીમાં પહોંચ્યા હતા. સમગ્ર પરિવારે વાઇટ અને આઇવરી શેડ્સના મેચિંગ આઉટફિટમાં પોઝ આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/12

photoStories-logo

5. માધુરી દીક્ષિત

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પિંક કલરની સાડીમાં પોતાની સુંદરતાના જલવા વિખેર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. જાનવી કપૂર

યુવા કલાકારોમાં જાનવી કપૂર ગોલ્ડ અને બ્લેક સ્ટ્રાઇપ્ડ ફિશટેલ લહેંગામાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/12

photoStories-logo

7. દિશા પટની

દિશા પટનીએ વ્હાઇટ સાડીમાં સાદગીપૂર્ણ સુંદરતા દર્શાવી હતી, તો શરવરી વાઇબ્રન્ટ લાઇમ-ગ્રીન સાડીમાં નજરે પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. ક્રીતિ સેનન

ક્રીતિ સેનને પેસ્ટલ બ્લૂ હાલ્ટર-નેક કુર્તી અને પેન્ટમાં મોડર્ન એથનિક લુક પસંદ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/12

photoStories-logo

9. અનન્યા પાંડે અને સારા અલી ખાન

અનન્યા પાંડે સીક્વિન લહેંગામાં ઝળહળી હતી, જ્યારે સારા અલી ખાને રેડ કલરના વર્કવાળા લહેંગામાં ટ્રેડિશનલ અંદાજ અપનાવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. સુહાના ખાન

સુહાના ખાને બ્રોકેડ લહેંગામાં રોયલ લુક આપ્યો હતો અને ખુશી કપૂર પર્પલ લહેંગામાં નજરે પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/12

photoStories-logo

11. શનાયા કપૂર

શનાયા કપૂરે બ્લેક સાડી સાથે પોતાની ફેશન સ્ટાઇલ દર્શાવી હતી. સાન્યા મલ્હોત્રાએ પરંપરાગત બાંધણી સાડીને ગોલ્ડન કોર્સેટ બ્લાઉઝ સાથે પેર કરીને અનોખો લુક આપ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. કરણ જોહર

આ સિવાય યજમાન મનીષ મલ્હોત્રાના ખાસ મિત્ર અને સંગીત-ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ બ્લેક એથનિક આઉટફિટમાં હેન્ડસમ લુકમાં જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BollywoodDiwali ManishMalhotra DiwaliBash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ