બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / 'Terrible tea stall' runs in crematorium in Ahmedabad

ગજબ ઈનોવેશન / ચૂડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા..અમદાવાદમાં સ્મશાનગૃહમાં ચાલે છે ‘ભયાનક ટી સ્ટોલ’, ચાની ચૂસકી માણવા લાગે છે લાઈનો

Vishal Khamar

Last Updated: 06:14 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદારનગરમાં આવેલોટી સ્ટોલ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, કેમ કે તેનું નામ છે ‘ભયાનક ટી સ્ટોલ’. અહીં લોકોને મળે છે-ચૂડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા, ભૂત ચા, મડદા ચા, વિરાના ચા, જેને પીવામાં લોકોને આનંદ પણ આવે છે.

  • અમદાવાદનાં સરદારનગરમાં આવેલ ટી સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
  • સરદારનગરના ભદ્રેશ્વર સ્મશાનગૃહમાં ચાલે છે ટી સ્ટોલ
  • સ્ટોલ પર ભૂત કોફી અને કંકાલ બિસ્કિટ પણ મળે છે

ચાની ચૂસકી વિના અમદાવાદીઓનાં જાણે તમામ કામ અધૂરાં રહે છે. અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં જશો તમને ચાની ટપરી અવશ્ય મળી આવશે અને તેમાં પણ કેટલીક ટપરીની ચા તો ખૂબ જ પ્રખ્યાત પણ હોય છે ત્યારે અમદાવાદના સરદારનગરમાં આવેલો એક ટી સ્ટોલ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, કેમ કે તેનું નામ છે ‘ભયાનક ટી સ્ટોલ’. અહીં લોકોને મળે છે-ચૂડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા, ભૂત ચા, મડદા ચા, વિરાના ચા, જેને પીવામાં લોકોને આનંદ પણ આવે છે. અમદાવાદના આ સ્પેશિયલ ટી સ્ટોલની વાત કરીએ તો સ્થળનું નામ જાણીને પણ તમને ખૂબ જ નવાઈ લાગશે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા ભદ્રેશ્વર સ્મશાનગૃહમાં આ ટી સ્ટોલ ચાલે છે. અહીં સ્પેશિયલ પ્રેતાત્મા ચા, સ્પેશિયલ કબ્રસ્તાન ચા, સ્પેશિયલ અસ્થિ ચા, ચૂડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા, ભૂત ચા, મડદા ચા, વિરાના ચા વેચાય છે એટલું જ નહીં, આ સ્ટોલ પર ભૂત કોફી અને કંકાલ બિસ્કિટ પણ મળે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ