બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 200MP કેમેરાવાળો મોબાઇલ, 30,000 સુધીનું ડિસ્કાઉન્ટ, Samsung લાવ્યું જોરદાર ઑફર

ટેક્નોલોજી / 200MP કેમેરાવાળો મોબાઇલ, 30,000 સુધીનું ડિસ્કાઉન્ટ, Samsung લાવ્યું જોરદાર ઑફર

Priyankka Triveddi

Last Updated: 12:14 PM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Samsung Galaxy: જો તમે આ ધનતેરસ કે નવા વર્ષ પર નવો મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો તો Samsung તમારા માટે લઈને આવ્યું છે એક ધમાકેદાર ઓફર.

Samsung Galaxy Ultra S25: આ દિવાળી પર જો તમે નવો સ્માર્ટફોન લેવા માંગો છો તો બજારમાં ઘણી ઓફર ચાલુ થઈ ગઈ છે. એ વચ્ચે Android ફોન માર્કેટમાં ખૂબ જાણીતી બ્રાન્ડ Samsung લઇને આવ્યું છે એક જોરદાર ઓફર, Samsung Galaxy S25 પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ. આ સ્માર્ટ ફોન તમે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

samsung-phone

અધધ discount

આ સ્માર્ટ ફોન આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયો હતો. Samsung Galaxy S25 Ultra પર ભારે discount આપવામાં આવી રહ્યું છે.

આ ઓફર જાણીતી ઓનલાઈન શોપિંગ સાઇટ Flipkart પર છે. આ E Commerce સાઇટ પર Samasung Galaxy S25 Ultra હાલ 104395 રૂપિયામાં લિસ્ટેડ છે.

ફોનની વિશેષતા

104395 રૂપિયામાં આ ફોન ટાઈટેનિયમ અને સિલ્વર બ્લૂ કલર ઓપ્શનમાં આવેલેબલ છે. જેમાં 128 GB RAM અને 256 GB સ્ટોરેજ છે.

samsung

26 હજારનું ફ્લેટ ડિસ્કાઉન્ટ

કંપનીએ આ ફોનને આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કર્યો હતો ત્યારે તેની કિંમત 129999 રૂપિયા હતી. અને હવે તે 104395 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે હલ ફોન પર લગભગ 26000 રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સીઆવી આ ફોન પર 4000 રૂપિયાનું કાર્ડ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. એટલે કે આ બંને ઓફર ભેગી કરીને તમે કુલ 30000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો.

1 લાખથી ઓછી થઈ કિંમત

જો તમે કાર્ડની ઓફર પણ એડ કરો છો તો આ ફોન તમને 1 લાખથી પણ ઓછી કિંમતમાં મળી જશે જે એક શાનદાર બેસ્ટ ડીલ માનવામાં આવે છે. સેમસંગના આ ફોન ધાંસુ ફીચર સાથે આવે છે.

વધુ વાંચો: Meta બંધ કરી રહ્યું છે આ સર્વિસ, Mac-Windows યુઝર્સને મોટો ઝટકો!

vtv app promotion

Samasung Galaxy S25 Ultraમાં 6.9 Inch નું Quad HD+ ડિસ્પ્લે મળે છે. આ ફોન Snapdragon 8 Elite પર કામ કરે છે. આ ફોનમાં 200 MP + 50 MP + 50 MP + 10 MP નો rear કેમેરા અને 12 MP નો front કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 5000 mAh બેટરી બેકઅપ સાથે આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Android Mobile Samsung Galaxy Ultra S25 Smart Phone Features
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ