ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Talati-Junior Clerk Waiting List is the biggest update

મોટા સમાચાર / તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો આ નોટ કરી લેજો, વેઈટિંગ લિસ્ટને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ

Published By: Priykant Shrimali

Last Updated: 09:57 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati-Junior Clerk Waiting Latest News: સરકારી ભરતીને લઈને મોટા સમાચાર, તલાટી, જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરાશે

ADVERTISEMENT

  • સરકારી ભરતીને લઈને મોટા સમાચાર
  • તલાટી, જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરાશે
  • પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પણ વેઈટીંગ લિસ્ટની જાહેરાત
  • પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી

Talati-Junior Clerk Waiting : સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવશે. મહત્વનું છે કે, આ માહિતી પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરી  આપવામાં આવી હતી.

વધુ વાંચો: હવેથી VNSGU સહિત ગુજરાત યુનિ.માં પણ શરૂ કરાશે વિદેશી ભાષાનો કોર્સ, જાણો કઇ-કઇ લેંગ્વેજ ભણાવાશે

પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સરકારી ભરતીને લઈ વધુ એક માહિતી આપી છે. વિગતો મુજબ આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Talati-Junior Clerk Waiting જુનિયર ક્લાર્ક વેઇટિંગ લિસ્ટ તલાટી-જુનિયર ક્લાર્ક પંચાયત સેવા પસંદગી બોર્ડ સરકારી ભરતી હસમુખ પટેલ Talati-Junior Clerk Waiting

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ