બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / surya gochar these 3 zodiac signs will face money problem

સૂર્ય ગોચર / કન્યા, મિથુન અને... આ રાશિના જાતકોના જીવનમાં મચી જશે ઉથલપાથલ, પૈસા જશે અને ટેન્શન વધશે

Manisha Jogi

Last Updated: 03:15 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય કુંડળીમાં અશુભ પરિસ્થિતિમાં હોય તો અનેક પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. સૂર્ય મકર રાશિમાં હોવાથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે, તો કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉથલ પાથલ મચી જશે.

  • સૂર્યદેવતાએ મકર રાશિમાં પ્રવેશ કર્યો
  • આ રાશિના જાતકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
  • નાણાંકીય નુકસાન થવાની સંભાવના છે

સૂર્યદેવતાએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય કુંડળીમાં અશુભ પરિસ્થિતિમાં હોય તો અનેક પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. સૂર્ય મકર રાશિમાં હોવાથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે, તો કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉથલ પાથલ મચી જશે. સૂર્ય મકર રાશિમાં હોવાથી કઈ રાશિના જાતકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ રાશિના જાતકોનું વધશે ટેન્શન
કન્યા-
સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે લાભદાયક નહીં રહે. આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. નાણાંકીય નુકસાન થવાની સંભાવના છે. નેગેટિવિટી આવી શકે છે. પાર્ટનર સાથે મનભેદ થઈ શકે છે. આરોગ્ય પણ બગડી શકે છે. 

મિથુન- આ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર અશુભ માનવામાં આવે છે. આર્થિક જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડશે. જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે. કામ પૂર્ણ કરવામાં અનેક અડચણ આવી શકે છે. આરોગ્ય બાબતે સજાગ રહેવું. 

વધુ વાંચો: શું તમારી પણ આ રાશિ છે? તો સાવધાન! સૂર્યની ચાલ પહોંચાડી શકે છે મોટું નુકસાન

મકર- સૂર્યનું ગોચર મકર રાશિના જાતકો માટે લાભદાયી નહીં રહે. કરિઅરમાં વાદ વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખર્ચાઓને કારણે મુશ્કેલીઓ આવી શકે છે. કોઈપણ પ્રકારનો તણાવ ના લેવો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ