બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar narmada canal

બેદરકારી સામે રોષ / સુરેન્દ્રનગરઃ નર્મદા કેનાલમાં ગાબડુ પડતાં ખેતરોમાં ફરી વળ્યું પાણી, ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ

Published By: Divyesh

Last Updated: 11:28 AM, 17 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના દેવપરા-બળોલ ગામ વચ્ચે આવેલી માયનોર કેનાલમાં ગાબડુ પડેલું જોવા મળ્યું છે. કેનાલમાં ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે.

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું
  • દેવપરા-બળોલ ગામ વચ્ચે માયનોર કેનાલમાં ગાબડું
  • ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન


સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યું છે. જિલ્લાના દેવપરા-બળોલ ગામ વચ્ચે માયનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળેલા જોવા મળ્યાં છે. 
 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. નર્મદા વિભાગની બેદરકારી સામે જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Narmada canal surendranagar નર્મદા કેનાલ સુરેન્દ્રનગર surendranagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ