બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / બાપ રે! સુરતમાં રમતા-રમતા ટાંકણી ગળી ગયો કિશોર, પછી બન્યું ચિંતાજનક, માતા પિતા રહે સજાગ

લાલબત્તી / બાપ રે! સુરતમાં રમતા-રમતા ટાંકણી ગળી ગયો કિશોર, પછી બન્યું ચિંતાજનક, માતા પિતા રહે સજાગ

Last Updated: 11:54 AM, 30 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષનો કિશોર રમતા-રમતા ટાંકણી ગળી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

માતાપિતાની નાની-નાની બેદરકારીના કારણે નાના બાળકો ટાંકણી, સિક્કા જેવી વસ્તુ ગળી જતા હોય છે, જે મોટી મુશ્કેલીઓ ઉભી કરતા હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. ઘટનાની વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષનો કિશોર ટાંકણી ગળી જતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

SURAT 1

કિશોર રમતા-રમતા ટાંકણી ગળી ગયો

વિગતે વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષનો કિશોર રમતા-રમતા લોખંડની ટાંકણી ગળી ગયો હતો. જેની જાણ માતા-પિતાને થતાં તેમના પગ નીચેથી રીતસરની જમીન સરકી ગઈ હતી. કિશોરને ટાંકણીની તકલીફ થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. જે કિશોરની અત્યારે સારવાર ચાલી રહી છે.

PROMOTIONAL 11

આ પણ વાંચો: અમેરિકા થી અમદાવાદ આવતા દબોચાયો ભાગેડું વીરેન્દ્ર પટેલ, 77 કરોડ ઠગ્યા હતા, બે દાયકાથી હતો વોન્ટેડ

આ કિસ્સા પરથી શીખ લઈ ચેતો..

નાની નાની બેદરકારી ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારે આ કિસ્સા પરથી દરેક માતા-પિતાને શીખ લેવી જોઈ કે, ટાંકણી, સિક્કા કે, અન્ય વસ્તુ જે બાળક મોઢામાં નાંખી શકે તેવી વસ્તુ બાળકથી દૂર રાખવી જોઈએ. બાળકને એવા જ રમકડા રમાવા આપવા જોઈએ કે, જેને બાળક મોઢામાં ન નાંખી શકે અથવા તો ન ગળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Chetavko Case Surat Kishore Quotation Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ