Ek Vaat Kau / સુકન્યા સમૃદ્ધિ યોજના: દીકરીના નામે મહિને રૂ.500 બચાવો રૂ.2.54 લાખ સીધા મળશે

સરકારની એક એવી યોજના જેમાં દીકરીઓ માટે દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરવાથી તેના હાયર એજ્યુકેશન માટે કે લગ્ન માટે 2.5 લાખથી પણ વધુ મોટી રકમ એકઠી કરી શકાય છે. આ યોજના વિશે વિગતવાર જાણકારી મેળવવી હોય તો...જુઓ EK Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ