બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / study shows taking short nap is good for health

Power Nap / સ્માર્ટ બનવું હોય રોજ આટલા મિનિટ મીઠી ઝપકી લેવાનું રાખો! રિસર્ચમાં થયો આંખ ઉઘાડતો ખુલાસો

Arohi

Last Updated: 06:15 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Short Sleep Is Good For Health: ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. એવામાં જ્યાં રાતની 7-8 કલાકની ઊંઘને હેલ્ધી અને જરૂરી જણાવવામાં આવી છે ત્યાં જ અમુક હેલ્થ સ્ટડીમાં દિવસની ટૂંકી ઉંઘને પણ ફાયદાકારક જણાવવામાં આવી છે.

  • સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ઊંઘ 
  • દિવસના સમયે લો પાવર નેપ 
  • સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો 

ઘણી વખત રાત્રે ઊંઘ પૂરી ન થવાના કારણે અથવા તો વધારે થાકના કારણે દિવસે સુવાનું મન થાય છે. ત્યાં જ અમુક લોકોને દિવસે સુવાની આદત પણ હોય છે. અમુક હેલ્થ સ્ટડીમાં પાવર નેપને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવી છે. જોકે નેપ સાથે જોડાયેલા આ ફાયદા એ વાત પર પણ નિર્ભર કરે છે કે કોઈ વ્યક્તિ કેટલો સમય ઝપકી લે છે. 

દિવસે સુવુ જોઈએ કે નહીં? 
એક રિપોર્ટ અનુસાર દિવસે સુવાથી સ્ટ્રેસ નથી થતો. જે દિવસભર ફ્રેશ રાખવા અને કામને યોગ્ય રીતે કરવા માટે ખૂબ જ જરૂરી છે. સાથે જ તમારી મેન્ટલ હેલ્થને સપોર્ટ કરે છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે દિવસમાં સુવુ ફાયદાકારક છે. 

દિવસની ઊંઘ તમને બનાવી શકે છે સ્માર્ટ 
રિસર્ચ અનુસાર જે લોકો દિવસમાં 30-90 મિનિટની નેપ લે છે તેમની મેમરી બીજા લોકોના મુકાબલે વધારે તેજ હોય છે જે તેનાથી ઓછા સમય કે અડધા સમયની નેપ લે છે તેમની શબ્દોને યાદ રાખવાની ક્ષમતા વધારે હોય છે. સાથે જ તે વસ્તુઓને વધારે યોગ્ય રીતે સમજી શકે છે. 

વધુ વાંચો: દિવસે કોઇપણ સમયે જો શરીરમાં દેખાય આ 5 લક્ષણ, તો એલર્ટ! લિવર થઇ શકે છે ડેમેજ

નેપ લેવાના છે ઘણા ફાયદા 

  • હાર્ટ ડિઝિઝનું જોખમ રહે છે ઓછુ
  • થાક નથી લાગતો 
  • મગજ એલર્ટ રહે છે 
  • મુડ ફ્રેશ થાય છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ