બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Students at private school evacuated for treatment after food poisoning, 5 seriously affected

વેરાવળ / ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફ્રૂડ પોઈઝનીંગ થતા સારવાર અર્થે ખસેડાયા, 5 ને ગંભીર અસર

Vishal Khamar

Last Updated: 08:02 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળ નજીકે આવેલ એક ખાનગી સ્કૂલમાં બપોરે નાસ્તો કર્યા બાદ અચાનક ધો. 1 થી 5 નાં બાળકોને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા બાળકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ ધારાસભ્ય પણ આગેવાનો સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.

  • વેરાવળની શિશું મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલની ઘટના
  • નાસ્તો કર્યા બાદ થઈ વિદ્યાર્થીઓને થઈ ફ્રુડ પોઈઝનિંગની અસર
  • બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

 વેરાવળ નજીક આવેલ શિશું મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 1 થી 5 નાં વિદ્યાર્થીઓએ બપોરે નાસ્તો કર્યા પછી થોડા સમય બાદ અચાનક તેઓની તબીયત લથડી હતી. વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 25 થી 30 બાળકો સારવાર હેઠળ છે. જ્યારે 5 થી વધુ બાળકોને વધુ અસર થવા પામી છે. ત્યારે આ ઘટનાની જાણ ધારાસભ્ય વિમલ ચુડાસમાને થતા તેઓ પણ આગેવાનો સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ