બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / આરોગ્ય / student loses legs due to eating restaurant food

OMG / હે ભગવાન! ફ્રિજમાં મુકેલ ભોજન લઈને થયું એવું કે શખ્સના કાપવા પડ્યા પગ, તમે પણ થઈ જજો અલર્ટ!

Khevna

Last Updated: 12:12 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા એક સ્ટુડન્ટે એક રાત પહેલા ફ્રિઝમાં રાખેલ ખાવાનું લીધું, જ્યાર બાદ એવી બીમારી થઇ કે તેના પગ કાપવા પડ્યા હતા.

  • એક રાત પહેલા ફીઝમાં રાખ્યો હતો ખોરાક 
  • તાવ આવ્યો તથા કિડની બંધ પડી ગઈ 
  • સ્ટુડન્ટના બન્ને પગ તથા આંગળી કાપવી પડી 

મોટાભાગે લોકો રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, ઘણી વાર ખાવાનું વધારે થઇ જાય છે તો તેને પેક કરાવીને ઘરે આવી જાય છે. પછી ભૂખ લાગવા પર કે પછીના દિવસે તે ખાય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અસલમાં, થોડા સમય પહેલા એક સ્ટુડન્ટે એક રાત પહેલા ફ્રિઝમાં રાખેલ ખાવાનું લીધું, જ્યાર બાદ એવી બીમારી થઇ કે તેનું પેટ કાપવું પડ્યું. 

થોડા સમય પહેલા એક મામલો સામે આવ્યો છે, જેમાં એક સ્ટુડન્ટે એક રાત પહેલા ફ્રિઝમાં રાખેલ ખોરાક લાધો હતો તથા ત્યાર બાદ એટલો બીમાર પડી ગયો કે તેના બંને પગ કાપવા પડ્યા. જમ્યા બાદ તેની કિડની બંધ પડી ગઈ તથા તેને એક ગંભીર બીમારી થઇ ગઈ હતી. સ્થિતિમાં સુધાર ન થવાને કારણે ડોક્ટર્સ આ પગલું ભરવા પર મજબૂર થયા. જો તમે પણ લાંબા સમય સુધી ફ્રિઝમાં રાખેલ ખોરાક લો છો, તો પહેલા આ આર્ટિકલ વાંચો. 

શું છે મામલો?
એક સ્ટુડન્ટ જેનું નામ જેસી કહેવાઈ રહ્યું છે, તેનો રૂમમેટ એક રાત પહેલા રેસ્ટોરન્ટથી ચીકન તથા નુડલ્સ લઈને આવ્યો તથા ઘરે લાવીને તેણે ખાવાનું ફ્રિઝમાં મૂકી દીધું.  આગલા દિવસે સવારે જ્યારે જેસીએ એ ખોરાક લીધો તો એ બીમાર પડી ગયો તથા ત્યાર બાદ તેને ઘણો તાવ આવી ગયો. જેસીને તરત જ હોસ્પિટલમાં લઇ જવાયો, જ્યાં તેની હાર્ટ રેટ અચાનક વધીને 166 બીત પ્રતિ મિનિટ થઇ ગઈ, જ્યાર બાદ તેને બેભાન કરવામાં આવ્યો. 

જાણકારી અનુસાર, જેસીને કોઈ એવી એલર્જી ન હતી તથા ક્યારેય તેણે શરાબ પણ પીધી ન હતી. પરંતુ તે દર અઠવાડિયે 2 પેકેટ સિગારેટ તથા રોજ ગાંજા/મારીજુઆના નો નશો કરતો હતો. તેની સ્થિતિ સતત બગડતી જતી હતી તથા તેને ઈલાજ માટે હેલીકોપ્ટરથી બીજી હોસ્પિટલ મોકલાયો. 

​​​​​​​

રિપોર્ટ અનુસાર, હોસ્પિટલમાં એડમિટ કર્યાના 20 કલાક પહેલા સુધી તે ઠીક હતો. પરંતુ તેણે રેસ્ટોરન્ટના ભાત, ચીકન તથા નુડલ્સનું સેવન કર્યું હતું જેથી તેના પેટમાં દુખાવો ઉપડયો. ત્યાર બાદ તેની સ્કીન બ્લૂ કલરની થવા માંડી તથા તેની તપાસ માટે હોસ્પિટલના બીજા ડીપાર્ટમેન્ટમાં લઇ જવાયો. પછી સામે આવ્યું કે જેસી એક બેક્ટેરીયલ ઇન્ફેકશનથી સંક્રમિત છે, જેથી તેમની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે તથા તેમનું લોહી પણ જામવા લાગ્યું છે. 

તેમના લોહીમાં એવા બેક્ટેરિયા મળ્યા હતા, જે જાનલેવા સેપ્સિસની નિશાની હતા. જેસીના શરીરમાં સેપ્સિસ ફેલાવા લાગ્યું તો તેના હાથની બધી આંગળીઓ કાપી નાંખવામાં આવી તથા ગોઠણથી નીચેના પગ પણ કાપવામાં આવ્યા. જેસીને 26 દિવસો બાદ હોશ આવ્યો, પરંતુ તેમનું જીવન બદલાઈ ગયું હતું. 

શું છે સેપ્સિસ?
સેપ્સિસ એક એવી બીમારી છે, જે શરીરમાં ઇન્ફેકશનનું કારણ બને છે. સેપ્સિસ ત્યારે વિકસિત થાય છે, જ્યારે કોઈ મોજુદા સંક્રમણ તમારા શરીરમાં ઈમ્યૂનિટીને વધારી દે છે. એટલે કે કહી શકાય છે કે જ્યારે તમે કોઈ સંક્રમણથી સંક્રમિત થાઓ છો, તો તમારી પ્રતિરક્ષા પ્રણાલી તેનાંથી લડવા માટે પ્રોટીન તથા અન્ય રસાયણોને છોડી તેની સાથે લડે છે, પરંતુ જ્યારે આ પ્રતિક્રિયા નિયંત્રણની બહાર થઇ જાય છે, તેને સેપ્સિસ કહે છે. 

ડોક્ટર્સ સ્ટુડન્ટના મામલામાં આ બાબતને સ્પષ્ટ કરતા નથી કે રેસ્ટોરન્ટના ખાવામાં બેક્ટેરિયા ક્યાંથી આવ્યા. પરંતુ જો તમે પણ રેસ્ટોરન્ટના ખાવાને ફ્રિઝમાં લાવીને રાખો છો, તો સતર્ક રહેવાની જરૂર છે. હંમેશા ઘરનું બનેલ ભોજન જ લો, કેમિકલ વાળા સોસ કે અન્ય પ્રોડક્ટનો ઉપયોગ ન કરો. જો જમ્યા બાદ કોઈપણ એલર્જી કે ઇન્ફેકશન થાય છે, તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ