બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / strict message of pm modi to bjp mps said participate regularly in the parliament session

ઝાટકણી / વારંવાર તમને યાદ અપાવવું પડે એ યોગ્ય નથી : BJP સાંસદોને PM મોદીએ આપ્યો કડક સંદેશ

Dharmishtha

Last Updated: 08:41 AM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ભાજપના સાંસદોને સંસદના સત્રમાં નિયમિત રુપે ભાગ લેવા કહ્યુ.

  • સાંસદોને સદનમાં હાજરીને લઈને વારંવાર યાદ અપાવવું પડે તે બરાબર નહીં
  • એ બાદ મોદીએ પાર્ટી સાંસદોને પોતાનો સંદેશો આપ્યો
  • નડ્ડાએ પણ કહ્યું સાંસદોની હાજરીની જરુર

સાંસદોને સદનમાં હાજરીને લઈને વારંવાર યાદ અપાવવું પડે તે બરાબર નહીં

સૂત્રોએ આ જાણકારી આપતા બેઠકમાં હાજર એક સાંસદે જણાવ્યું કે લગભગ એક વર્ષ બાદ ભાજપના સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા મોદીએ કડકાઈથી કહ્યું કે આ બરાબર નથી. પાર્ટી સાંસદોને સદનમાં હાજરીને લઈને વારંવાર યાદ અપાવવું પડે.

એ બાદ મોદીએ પાર્ટી સાંસદોને પોતાનો સંદેશો આપ્યો

સાંસદે જણાવ્યું તે સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ સંસદમાં ભાજપના સાંસદોની વધારે હાજરીને લઈને જરુરીયાતનો ઉલ્લેખ કર્યો. એ બાદ મોદીએ પાર્ટી સાંસદોને પોતાનો સંદેશો આપ્યો. સૂત્રોએ જણાવ્યું કે જો કે મોદીએ સ્પષ્ટ કર્યુ કે તેમનો આ સંદેશ તે સાંસદો માટે નથી જેમને તેમના રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં ચૂંટણી થવાની છે.

નડ્ડાએ પણ કહ્યું સાંસદોની હાજરીની જરુર

ઉલ્લેખનીય છે કે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પોન્ડિચેરી અને કેરળમાં 27 માર્ચથી વિધાનસભા ચૂંટણી થવાની છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સંસદ સત્રમાં સાંસદોની નિયમિત ઉપસ્થિતિની જરુરિયાતને રેખાંકિત કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ