બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Statement of Darshan Thakkar, Owner of T Post in Ahmedabad

અમદાવાદ / ચાના કપના QR કોડ સ્કેન કરતા સટ્ટા માટેની એપ્લિકેશન ખુલી, વિવાદ વકરતા ટી પોસ્ટના માલિકે કરી ચોખવટ

Dinesh

Last Updated: 11:22 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર્શન ઠકકરે જણાવ્યું કે, મારી જવાબદારી એટલી છે કે, એ કપ પર અશ્લીલતા ન હોવી જોઈએ કે, પછી કપ પર એવી વસ્તુ ન હોવી જોઈએ જેનાથી લોકો સુધી ખોટો મેસેજ જાય

  • અમદાવાદમાં ટી પોસ્ટના માલિક દર્શન ઠક્કરનું નિવેદન
  • 'વિવાદને લઈ તમામ ટી પોસ્ટ પરથી કપ હટાવી દેવાયા'
  • 'QR કોર્ડએ એક વેબસાઈટ પર જવાન માધ્યમ છે'


અમદાવાદમાં ટી પોસ્ટ ચાના કપના QR કોડ સ્કેન કરતા સટ્ટા માટેની એપ્લિકેશન ખુલી રહી છે. આ બાબતે વિવાદ થતાં ટી પોસ્ટે M G લાયનના કપ હટાવી દીધા છે. સાથે જ કહ્યું છે કે M G લાયન એપ્લિકેશન પર પ્રતિબંધ હોય તો સરકારે બંધ કરી દેવી જોઇએ.જો કે હજુ સુધી કોઇ ફરિયાદ ન મળ્યાનું ટી પોસ્ટના માલિક દર્શન ઠકકરે જણાવ્યું હતું.

ટી પોસ્ટના માલિક દર્શન ઠકકરનું નિવેદન
ટી પોસ્ટના માલિક દર્શન ઠકકરે કહ્યું કે, ખરેખર જો એપ્લિકેશન બેન્ડ હોય કે, કંઈ પણ હોય તો સરકાર તેને બેન્ડ કરી શકે છે. તેમણે કહ્યું કે, સરકાર ઘણી બધી એપ્લિકેશનો બંધ કરે છે અને જો આ પણ અ લિગલ હોય તો બંધ કરી શકે છે. તેમણે કહ્યું કે, આ વિવાદથી દૂર રહેવા માટે મારે ત્યાં કપ હતા તેને હટાવી દીધા તેમણે કહ્યું કે, મને ખબર પડી કે, આ કપના કારણે વિવાદ થાય જેવું છે એટલે મેં તરત જ હટાવી દીધા હતાં. 

'QR કોર્ડએ એક વેબસાઈટ પર જવાન માધ્યમ છે'
દર્શન ઠકકરે જણાવ્યું કે, મારી જવાબદારી એટલી છે કે, એ કપ પર અશ્લીલતા ન હોવી જોઈએ કે, પછી કપ પર એવી વસ્તુ ન હોવી જોઈએ જેનાથી લોકો સુધી ખોટો મેસેજ જાય. તેમણે કહ્યું કે, જેવો વિવાદ થયો એટલે મેં તરત જ કપ હટાવી દીધા છે. વધુમાં તેમણે કહ્યું કે, QR કોર્ડએ એક વેબસાઈટ પર જવાન માધ્યમ છે અને જેના માધ્યમથી જુગાર રમાય છે કે, શું એ અમે પણ ચેક કર્યું હોતું નથી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ