બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / Stale bread can solve four big problems at once, knowing that you too will start eating every day

ફાયદા / એક સાથે ચાર મોટી સમસ્યા દૂર કરી શકે છે વાસી રોટલી, જાણીને તમે પણ રોજ ખાવા લાગશો

Premal

Last Updated: 05:14 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસી રોટલી ખાવાનુ ખૂબ જ ઓછા લોકો ખાવાનુ પસંદ કરે છે. જો ક્યારેય કોઈને વાસી રોટલી કોઈ કારણોસર ખાવી પણ પડે તો લોકો મોંઢૂ બગાડીને પણ ખાઈ લેતા હોય છે. પરંતુ અહીં અમે તમને જણાવીએ કે જે લોકો મન વગર વાસી રોટલી ખાય છે, તો આ વાસી રોટલી એક નહીં પરંતુ ઘણા બધા ગુણોથી ભરપૂર હોય છે.

  • વાસી રોટલી એક નહીં પરંતુ ઘણા બધા ગુણોથી ભરપૂર
  • આટલી બાબતો જાણી લેશો તો વાસી રોટલી શોખથી ખાશો
  • વાસી રોટલી ખાવાથી શુગર અને બીપી કંટ્રોલમાં રહે છે

વાસી રોટલી ખાવાના ફાયદા

શુગર અને બીપી કંટ્રોલમાં રહે છે 

એટલું જ નહીં, વાસી રોટલી ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે.  આજે અમે તમને વાસી રોટલી ખાવાથી થતાં ફાયદા અંગે જણાવીએ છીએ. જેને જાણ્યા બાદ તમે વાસી રોટલી મજબૂરીમાં નહીં પરંતુ શોખથી માંગીને ખાવાનુ પસંદ કરશો. વાસી રોટલી ખાવાથી શુગર અને બીપી કંટ્રોલમાં રહે છે. વાસી રોટલી દૂધ સાથે ખાવી વધુ ફાયદાકારક રહે છે. ખરેખર, રોટલી જ્યારે વાસી થાય છે તો તેમાં સારા બેક્ટેરિયા આવી જાય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. આ સાથે વાસી રોટલીમાં ગ્લુકોઝની માત્રા પણ ઓછી રહે છે. 

ડાઈજેશન સારું રહે છે

વાસી રોટલી ફાઈબરથી ભરપૂર હોય છે અને આ પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં  મદદ કરે છે. વાસી રોટલી દૂધની સાથે ખાવાથી તમારું પાચન સારું રહે છે. જેનાથી અપચો, કબજીયાત, એસિડિટી જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે.

શરીરનું તાપમાન નૉર્મલ રહે છે

વાસી રોટલી ખાવાથી તમારા શરીરનું તાપમાન પણ નોર્મલ રહે છે. વાસી રોટલીને જો દૂધની સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. એટલું જ નહીં, વાસી રોટલીને જો ગરમીની સિઝનમાં ખાવામાં આવે તો તેનાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓનું પણ જોખમ ઓછુ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ