બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / SRK wins hearts again, meets Handicapped fan after match and kisses forehead, VIDEO goes viral

IPL 2023 / SRK એ ફરી જીત્યું દિલ, મેચ બાદ દિવ્યાંગ ફેનને મળીને કરી કપાળ પર કિસ, VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 10:29 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની મેચમાં KKRની જીત બાદ ટીમના કો-ઓનર શાહરૂખ ખાન પોતાના એક ખાસ ચાહકને મળ્યો હતો, હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • KKR એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 81 રનથી જોરદાર જીત નોંધાવી
  • જીત બાદ ટીમના કો-ઓનર શાહરૂખ ખાન પોતાના એક ખાસ ચાહકને મળ્યો
  • હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે ગુરુવાર ખાસ દિવસ હતો. જણાવી દઈએ કે KKRની ટીમ પહેલી વખત રમવા માટે તેના ઘરે પહોંચી હતી અને ત્યાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 81 રનથી જોરદાર જીત નોંધાવી હતી. જો કે મેચમાં એક સમયે KKRની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. એ સમયે ટીમે 89 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી પણ એ બાદ શાર્દુલ ઠાકુર અને રિંકુ સિંહે પોતાની ઈનિંગ્સથી મેચ પલટી દીધો હતો.

જણાવી દઈએ કે આ જીત બાદ ટીમના કો-ઓનર શાહરૂખ ખાન પોતાના એક ખાસ ચાહકને મળ્યો હતો, હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ બાદ કિંગ ખાન જેને મળ્યો હતો એ શાહરૂખ અને KKRનો આ ફેન હર્ષુલ છે. નોંધનીય છે કે તેનો આ ફેન દિવ્યાંગ છે. આ પહેલા વર્ષ 2018માં શાહરૂખ ખાન અને દિનેશ કાર્તિક પણ હર્ષુલને મળ્યા હતા. એવામાં આ વખતે જ્યારે હર્ષુલ ફરી એકવાર તેની ટીમની મેચ જોવા આવ્યો હતો અને આ વખતે પણ શાહરૂખ ખાન તેને મળ્યો હતો.

વાયરલ વીડિયોમાં SRK વ્હીલચેરમાં એક ખાસ દિવ્યાંગ ચાહકને મળતો જોવા મળ્યો હતો. પઠાણની પ્રશંસા કરતી વખતે તેણે તેના સ્મિત સાથે ચાહકનું અભિવાદન કર્યું અને તેને કહ્યું કે ‘મેચમાં આવવા બદલ તમારો આભાર.’ એ બાદ શાહરુખ ખાને તેના કપાળને ચુંબન કર્યું. એ દિવ્યાંગ ચાહક તેને વારંવાર ‘આઈ લવ યુ’ કહે છે. જવાબમાં કિંગ ખાન પણ તેને ‘આઈ લવ યુ’ કહે છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે અને લોકો શાહરુખ ખાનની ખૂબ પ્રસંશા પણ કરી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ