આફત / 16 લાખ કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આવી રહી છે મોટી આફત, લાવી શકે છે મહાપ્રલય

solar storm incoming near earth high speed

સૂર્યની સપાટીથી જન્મેલુ એક શક્તિશાળી સૌર તોફાન 16,09,344 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ