બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ધર્મ / solar lunar eclipse 2023 surya chandra grahan horoscope rashifal future prediction

ગ્રહણની અસર / 15 જ દિવસમાં લાગશે 2 ગ્રહણ: તમામ 12 રાશિમાં મચશે હલચલ, જાણી લો તમારા પર કેવી પડશે અસર

Arohi

Last Updated: 02:05 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Solar Lunar Eclipse 2023: ઓક્ટોબર મહિનામાં 15 દિવસની અંદર સૂર્ય અને ચંદ્રગ્રહણ લાગશે. સૂર્ય ગ્રહણની ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે.

  • ઓક્ટોરબર મહિનામાં છે 2 ગ્રહણ
  • 15 દિવસમાં લાગશે સૂર્ય અને ચંદ્રગ્રહણ 
  • જાણી લો તમારા પર કેવી પડશે અસર 

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ ખૂબ જ વધારે મહત્વ ધરાવે છે. ઓક્ટોબર મહિનામાં 15 દિવસની અંદર સૂર્ય અને ચંદ્રગ્રહણ લાગશે. સૂર્ય ગ્રહણની ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. જ્યારે ચંદ્ર ગ્રહણમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે. 14 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ અને 28 ઓક્ટોબરે ચંદ્ર ગ્રહણ લાગશે. એવામાં 12એ રાશિઓ પર આ ગ્રહણની અસર પડશે. 

મેષ 
વાણીમાં સૌમ્યતા રહેશે. છતાં સાંત રહો. ક્રોધથી બચો. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવી શકે છે. મુસ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

વૃષભ 
મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. જીવન સાથીના સ્વાસ્થ્યમાં સુધાર રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના રહે છે. કોઈ બીજા સ્થાન પર જવાની શક્યતા છે. 

મિથુન 
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પણ ખૂબ રહેશે. નોકરીમાં પ્રગતિ કરવાની તક મળશે. પરંતુ કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. પરિશ્રમ વધારે રહેશે. 

કર્ક 
મન પરેશાન રહેશે. ધૈર્ય રાખવાનો પ્રયત્ન કરો. જીવન સાથીનો સાથ મળશે. કોઈ મિત્રના સહયોગથી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સચેત રહો. 

સિંહ 
નવ અશાંત રહેશે. માનસિક તણાવ થઈ શકે છે. પરિવારીક જીવન સુખી રહેશે. પરિવારની સાથે યાત્રા પર જવાના કાર્યક્રમ બની શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. 

કન્યા  
આત્મવિશ્વાસમાં કમી આવશે. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યાપાર માટે વિદેશ જઈ શકાય છે. 

તુલા 
મન પરેશાન થઈ શકે છે. શૈક્ષિક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. સાવધાન રહો. વ્યાપારમાં લાભની તક મળશે. પિતા પાસેથી ધનની પ્રાપ્તિ થશે. 

વૃશ્ચિક 
મન પરેશાન રહેશે. સ્થિર રહો. ક્રોધથી બચો. વ્યાપારમાં વૃદ્ધિ થશે. નાસભાગ પણ વધારે રહેશે. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

ધન 
મન પરેશાન રહેશે. આત્મ સંતોષી રહો. ભાવનાઓને વશમાં રાખો. પિતાનો સાથ મળશે. વાહન તથા વસ્ત્રો પર ખર્ચ વધી શકે છે. 

મકર 
મન પ્રસન્ન તો રહેશે. પરંતુ આત્મવિશ્વાસમાં કમી પણ રહશે. વાતચીતમાં સંતુલિત રહો. શૈક્ષિક કાર્યોમાં સફળતા રહેશે. પરિશ્રમ વધારે રહેશે. મિત્રોનો સહયોગ મળશે. 

કુંભ 
મનમાં ઉતાર-ચડાવ આવશે. આત્મવિશ્વાસ તો ભરપૂર રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારનો સાથ મળશે. શૈક્ષિક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. 

મીન 
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પરંતુ નકારાત્મક વિચારોથી બચો. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળશે, માન સન્માનમાં વૃદ્ધિ પણ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ