ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વધતી સ્નેચિંગની ઘટનાઓ, બેફામ લૂંટારુઓ સામે પોલીસ લાચાર !

ક્રાઇમ / અમદાવાદમાં વધતી સ્નેચિંગની ઘટનાઓ, બેફામ લૂંટારુઓ સામે પોલીસ લાચાર !

Last Updated: 04:10 PM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના વટવા, નારોલ, ઈસનપુર, વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સ્નેચર્સ બેફામ બન્યાછે. શહેરીજનોને સોનાની વસ્તુ પહેરી બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવી શહેરની હાલત થઇ ગઇ છે

ADVERTISEMENT

સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્નેચિંગની વધતી ઘટનાઓ સામે પોલીસ વિભાગ લાચાર જણાઇ રહ્યો છે. 15 નવેમ્બરથી 21 નવેમ્બર સુધીમાં સ્નેચિંગની 10 જેટલી ફરિયાદ નોંધાઈ છે.

શહેરના વટવા, નારોલ, ઈસનપુર, વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સ્નેચર્સ બેફામ બન્યાછે. શહેરીજનોને સોનાની વસ્તુ પહેરી બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવી શહેરની હાલત થઇ ગઇ છે.

ગઈકાલે મણિનગરમાં એડ્રેસ પૂછવાના બહાને સ્નેચિંગ કરીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. લૂંટ અને ચોરીની ઘટનાને રોકવા લગાવવામાં આવેલા CCTV પણ નકામા સાબિત થઇ રહ્યા છે. . સ્નેચિંગ જેવી ઘટનાઓમાં પોલીસ યોગ્ય કામગીરી કરતી ન હોવાની પણ લોકોની દલીલ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરે 19 વર્ષની યુવતી સાથે લિફ્ટમાં ગંદા અડપલાં કર્યાં, શું બન્યું? પીડિતાએ કહ્યું

અમદાવાદમાં તાજેતરમાં ઘટેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર એક નજર કરીએ

21 નવેમ્બરે - મણિનગરમાં મહિલાનું સરનામું પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી

5 નવેમ્બરે નારોલમાં ચેઇન સ્નેચિંગ

6 નવેમ્બર - વટવામાં ચેઇન સ્નેચિંગ

8 નવેમ્બર - ઈસનપુરમાં ચેઇન સ્નેચિંગ

12 નવેમ્બર - નારોલમાં ચેઇન સ્નેચિંગ

13 નવેમ્બર - વાડજમાં ચેઇન સ્નેચિંગ

16 નવેમ્બર - ઈસનપુરમાં ચેઇન સ્નેચિંગ

20 નવેમ્બર - ચાંદખેડામાં ચેઇન સ્નેચિંગ

19 નવેમ્બર - નારોલમાં ચેઇન સ્નેચિંગ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Failure Chain Snatching Rising Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ