આજના સ્માર્ટફોન યુગમાં જ્યારે સ્માર્ટફોન ખરીદવાની વાત આવે ત્યારે બજારમાં રોજ નવા નવા મોડલ આવતા હોય છે. પરિણામે ખરીદતી વખતે કયો ફોન લેવો તેની મૂંઝવણ ઊભી થઈ જતી હોય છે. જો તમને પણ નવો ફોન ખરીદવા જતી વખતે કયો ફોન લેવો તેનું કન્ફ્યૂઝન હોય તો આજનો Tech Masala વીડિયોમાં ખાસ તમારા માટે આ ટિપ્સ ધ્યાનમાં રાખી લેજો.