બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Sister-in-law's pain disappears as she hugs dear, then gets 'passionate' in hospital, commits lewd acts

નવાઈ કહેવાય / દિયરને ભેટતા ભાભીને મટ્યો દુખાવો, હોસ્પિટલમાં ચઢ્યો 'આવેશ', કરી અશ્લિલ હરકતો

Hiralal

Last Updated: 09:03 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હાથરસમાં એક નવાઈનો કિસ્સો બન્યો છે જેમાં પેટના દુખાવાએ દિયર અને ભાભી વચ્ચે ચાલતા આડા-સંબંધો ખુલ્લા પાડી દીધા હતા.

  • યુપીના હાથરસમાં વર્ષો બાદ બહાર આવ્યો દિયર-ભાભીનો સંબંધ
  • પેટની સારવાર માટે આવેલી મહિલા હોસ્પિટલમાં તેના દિયરને ભેટી
  • ભેટતાં જ તેનો પેટનો દુખાવો થયો ગાયબ, બાદમાં બન્ને આવેશમાં આવ્યાં 

યુપીના હાથરસથી પ્રેમ પ્રકરણના એક કિસ્સાએ સૌને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં એક મહિલાનું તેના દિયર સાથે ઘણાં વર્ષોથી અફેર ચાલતું હતું. મહિલાના પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો તો તેનો પતિ તેને હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલમાં પણ મહિલા દર્દથી કણસતી જોવા મળી હતી. હોસ્પિટલનો સ્ટાફ મહિલાને ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયો હતો. આ દરમિયાન તેનો પતિ બહાર આવ્યો હતો. અહીં તેનો દિયર ભાભીને મળવા આવ્યો હતો, આ જોઈને ભાભી તેને ભેટી પડી હતી પરંતુ નવાઈની ઘટના તો પછી બની, અચાનક મહિલાનો પેટનો દુખાવો ગાયબ થઈ ગયો. 

ઈમરજન્સી વોર્ડમાં દિયર-ભાભીની અજીબ હરકતો
આ પછી દિયર અને ભાભીએ ઈમરજન્સી વોર્ડમાં અજીબોગરીબ કામ કરવા લાગ્યા, જેને જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ શરમાઈ ગયો. દિયર અને ભાભી એકબીજાને લપેટાઈ ગયા હતા અને અતિ આવેશમાં આવી ગયા હતા, એક તબક્કે તો એવું પણ લાગ્યું કે તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાઈ જશે એતો હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો અને તેમણે શોર મચાવ્યો હતો જે પછી તેઓ બન્ને ભાનમાં આવ્યાં પરંતુ આ દરમિયાન પતિએ મોટો હોબાળો મચાવ્યો હતો. પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તેમને ઘેર લઈ ગયો હતો. 

શું બની હતી ઘટના 
સોમવારે સવારે પત્નીને પેટનો દુખાવો ઉપડતાં પતિ તેને લઈને જિલ્લા હોસ્પિટલ આવ્યો હતો જ્યાં તેને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી.  આ દરમિયાન તેનો પતિ ઇમરજન્સીમાંથી બહાર આવ્યો, જ્યારે મહિલા તેના દિયર પાસે આવી તો મહિલા તેના દિયરને ગળે વળગી પડી અને બન્ને કિસ કરવા લાગ્યાં હતા.  ઈમરજન્સીમાં ફરજ પરના સ્ટાફે જ્યારે આ અંગે વાંધો ઉઠાવ્યો ત્યારે મહિલાનો પતિ અને અન્ય લોકો ત્યાં આવી ગયા હતા. જે બાદ મહિલા અને તેની વચ્ચે ચાલી રહેલા અફેરનો મામલો બધાની સામે આવી ગયો હતો. થોડા સમય બાદ પરિવારના લોકો મહિલાને પોતાની સાથે લઇ ગયા હતા. કટોકટીમાં આ બાબત ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ