બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / singh mein surya gochar shubh prabhav good time for these rashi

Sun Transit 2023 / આ તારીખે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર: ચમકી જશે આ 4 રાશિના જાતકોની કિસ્મત, જાણો કઇ રાશિ પર પડશે કેવો પ્રભાવ

Bijal Vyas

Last Updated: 03:09 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય દેવ 17 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં બિરાજશે અને તે દિવસે બપોરે 01:42 કલાકે કન્યા રાશિમાં સંક્રમણ કરશે. આ ગોચર 4 રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે...

  • સૂર્યનું સંક્રમણ 17 ઓગષ્ટ, ગુરુવારે બપોરે 01:44 કલાકે સિંહ રાશિમાં થશે
  • સૂર્ય દેવની કૃપાથી આ રાશિના જાતકોને ધનલાભ થશે
  • આ રાશિના જાતકોને પરિવારના સભ્યો ખાસ કરીને માતા અને પિતા તરફથી સહયોગ પ્રાપ્ત થશે

Sun transit 2023 positive effects: ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન 17મી ઓગષ્ટ થવા જઈ રહ્યું છે. સૂર્યનું સંક્રમણ 17 ઓગષ્ટ, ગુરુવારે બપોરે 01:44 કલાકે સિંહ રાશિમાં થશે. સૂર્ય દેવ 17 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં બિરાજશે અને તે દિવસે બપોરે 01:42 કલાકે કન્યા રાશિમાં સંક્રમણ કરશે. સિંહ રાશિમાં સૂર્યનું ગોચર 4 રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આ રાશિચક્રના 30 દિવસ અદ્ભુત હોઈ શકે છે. સૂર્ય દેવની કૃપાથી આ રાશિના જાતકોને ધનલાભ થશે, નોકરીમાં પ્રમોશન અને નવી નોકરી મળવાની સંભાવના બની શકે છે.

જ્યોતિષ મુજબ, સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ એક વર્ષ પછી થવાનો છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. તમામ 12 રાશિઓ પર સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવાથી શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે. પરંતુ સિંહ રાશિના જાતકોને સૂર્ય સંક્રાંતિથી લાભ થવાની આશા છે. જાણો સૂર્ય સંક્રમણની સકારાત્મક અસરો.

સૂર્ય ગોચર  2023: 4 રાશિઓ પર પડશે શુભ પ્રભાવ 
1. મિથુનઃ
સિંહ રાશિમાં સૂર્યનું ગોચર આ રાશિના લોકોને ભાગ્યશાળી બનાવી શકે છે. જેઓ નોકરી કરે છે, તેમને પ્રમોશન મળી શકે છે. બોસ તમારાથી ખુશ રહેશે અને તમારા કામની પ્રશંસા કરશે.

Tag | VTV Gujarati

17 ઓગષ્ટથી 17 સપ્ટેમ્બરની વચ્ચે તમે પ્રવાસ પર જઈ શકો છો. મિત્રો સાથે આનંદનું વાતાવરણ રહેશે. તમારા બધા કામ આ એક મહિનામાં પૂર્ણ થઈ જશે, ખાસ કરીને એવા કામો જે લાંબા સમયથી અધૂરા છે.

2. કર્કઃ ઓગષ્ટમાં સૂર્યનું રાશિ પરિવર્તન તમને નાણાકીય લાભની ભેટ આપી શકે છે. તમે તમારા અટવાયેલા પૈસા પાછા મેળવી શકો છો અથવા ટેક્સ રિટર્નમાંથી અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન તમે સુખ-સુવિધાઓ પર પૈસા ખર્ચ કરશો. પારિવારિક જીવન સુખમય રહેશે.

નોકરીયાત લોકો માટે આ 1 મહિનો સારો રહેશે. કરિયરમાં આગળ વધવા માટે નવી તકો મળી શકે છે. જો કે આ સમય દરમિયાન તમારે ગુસ્સો અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર તમારે નુકસાન ભોગવવું પડી શકે છે.

3. સિંહ: સૂર્ય દેવ  તમારી રાશિમાં ગોચર કરશે. આ તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલી શકે છે. વેપાર કરનારા લોકોને નફો મેળવવાની તક મળી શકે છે, જ્યારે નોકરિયાત લોકોને નવી નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે. 

17 ઓગષ્ટથી 17 સપ્ટેમ્બર સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ દરમિયાન તમે દાનનું મહત્વ અને તેનો પ્રભાવ અનુભવી શકશો. બીજાની મદદ કરવાથી તમે ખુશ રહેશો. સૂર્યદેવની કૃપાથી તમારું મનોબળ વધશે.

તુલા અને ધન સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય હવે સૂર્યના તેજની જેમ ઝળહળશે: બનશે  આગવી ઓળખ Surya Gochar 2023 by august 17 the fortune of these 3 zodiac signs  will shine

4. તુલા: સૂર્યનું રાશિ પરિવર્તન તમારી આવકમાં વધારો કરનાર સાબિત થઈ શકે છે. વેપારમાં નફો મળશે અને મહેનતના બળ પર આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં સફળ થઈ શકશો. આ સમય દરમિયાન સમય સાનુકૂળ છે, તમે જે પણ યોજના પર કામ કરશો, તેમાં સફળતા મળવાની પૂરી સંભાવના રહેશે.

પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યો ખાસ કરીને માતા અને પિતા તરફથી સહયોગ પ્રાપ્ત થશે. બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો. 1 મહિનામાં તમારું માન અને સન્માન વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ