બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શુક્ર-શનિના પ્રતિયુતિ યોગથી ખુલશે 4 રાશિઓના કિસ્મતના દ્વાર, ફાવી જશે આ જાતકો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શુક્ર-શનિના પ્રતિયુતિ યોગથી ખુલશે 4 રાશિઓના કિસ્મતના દ્વાર, ફાવી જશે આ જાતકો

Last Updated: 04:04 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 21 ઓગસ્ટ 2026 ના રોજ શુક્ર અને શનિ ગ્રહ એકબીજાથી 180 ડિગ્રી પર સ્થિત થઈને શક્તિશાળી 'પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ'નું નિર્માણ કરવા જઈ રહ્યા છે.

1/6

photoStories-logo

1. શુક્ર-શનિના પ્રતિયુતિ યોગથી ખુલશે 4 રાશિઓના કિસ્મતના દ્વાર, ફાવી જશે આ જાતકો

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને દ્રષ્ટિ યોગનું વિશેષ મહત્વ રહેલું છે. શુક્ર અને શનિ ગ્રહ મળીને ટૂંક સમયમાં જ 'પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ' બનાવવાની તૈયારીમાં છે. શુક્ર અને શનિ ગ્રહ 21 ઓગસ્ટ 2026 ના રોજ સાંજે 6:10 વાગ્યે એકબીજાથી બરાબર 180 ડિગ્રી પર સ્થિત થશે. આ સમયે પ્રતિયુતિ યોગ સક્રિય થશે અને આગામી કેટલાક દિવસો સુધી તેની શુભ અસરો જોવા મળશે. જ્યારે બે ગ્રહો એકબીજાથી 180 ડિગ્રી પર સામસામે આવે છે, ત્યારે આ યોગ બને છે, જે કરિયર અને બિઝનેસમાં મોટો લાભ અપાવનારો માનવામાં આવે છે. આ રાજયોગથી મુખ્યત્વે 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

મેષ રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં મોટો ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન અને પદોન્નતિના પ્રબળ યોગ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં ઉત્તમ રિટર્ન આપશે. અંગત સંબંધોમાં મધુરતા આવશે અને તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક

પ્રતિયુતિ યોગ બનવાથી કર્ક રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળશે. નોકરીમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક અને આર્થિક સંઘર્ષ હવે અંત તરફ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

શુક્ર અને શનિના આ શુભ સંયોગથી સિંહ રાશિના જાતકોને ભાગીદારીના કામકાજમાં અદ્ભુત સફળતા મળશે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ ઉપરાંત અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મીન

મીન રાશિના જાતકો માટે આ યોગ અત્યંત શુભ સાબિત થશે. અટકેલા કાર્યો પૂરા થશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નાણાકીય રોકાણ કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસ્ક્લેમર

આ સમાચારમાં આપેલી માહિતી જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ પર આધારિત છે અને માત્ર જાણકારી માટે આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PratiyutiYog ShukraShaniYog Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ