બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / shukra ka rashi parivartan 2023 in kark make dhan yog for 4 zodiac signs they get ultra luxury life

ગુડ ન્યૂઝ! / થઈ જાઓ તૈયાર, ધનના દાતા શુક્ર થશે મહેરબાન, આ ચાર રાશિના જાતકોને મળશે પૈસા જ પૈસા!

Manisha Jogi

Last Updated: 03:50 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હોય તો જીવનમાં ભરપૂર ધન, વૈભવ અને ઐશ્વર્ય રહે છે. આ 4 રાશિના જાતકોને ભરપૂર ધન, વૈભવ અને સુખની પ્રાપ્તિ થશે.

  • શુક્ર ગ્રહ ધન વૈભવ, પ્રેમ, આકર્ષણ અને સૌંદર્યના કારક
  • જીવનમાં ભરપૂર ધન, વૈભવ અને ઐશ્વર્ય રહે છે 
  • આ 4 રાશિના જાતકોને ભરપૂર ધન, વૈભવ અને સુખની પ્રાપ્તિ થશે

 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ધન વૈભવ, પ્રેમ, આકર્ષણ અને સૌંદર્યના કારક છે. કુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હોય તો જીવનમાં ભરપૂર ધન, વૈભવ અને ઐશ્વર્ય રહે છે. લવ લાઈફ, મેરિડ લાઈફમાં ખૂબ જ પ્રેમ રહે છે. 30મેના રોજ શુક્ર કર્ક રશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ જ રાશિમાં રહેશે. શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે તો અનેક રાશિના જાતકોને મહાલાભ થશે. આ 4 રાશિના જાતકોને ભરપૂર ધન, વૈભવ અને સુખની પ્રાપ્તિ થશે. 


શુક્રના ગોચરથી આ 4 રાશિના જાતકોને થશે લાભ
મેષ-

મેષ રાશિના જાતકો માટે શુક્ર ગોચર લાભદાયા સાબિત થશે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. આવક વધશે અને ધન લાભ થશે. પરિવારના સભ્યો તમારું ધ્યાન રાખશે અને સહયોગ કરશે. તમે રચનાત્મક કામમાં રુચિ લેશો. જીવનમાં ભરપૂર ધન, વૈભવ અને સુખ વધશે. 

કર્ક-
શુક્ર કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેથી આ રાશિના જાતકો પર ભરપૂર ધન વર્ષા થશે. આર્થિક પરેશાનીથી રાહત મળશે. આવકમાં વૃદ્ધિ થશે. તમારી પર્સનાલિટી આકર્ષિત રહેશે અને તમે તમારી બ્યુટી પર ધ્યાન આપશો. તમે તમારા કપડા, ઘરેણા, એસેસરીઝની ખરીદી કરશો, નોકરી અને બિઝનેસ સારો ચાલશે. 

વૃશ્વિક-
આ રાશિના જાતકો માટે શુક્ર ગોચર ફાયદાકારક સાબિત થશે. તમારા સ્વભાવમાં ખૂબ જ સારો ફેરફાર થશે. ધર્મ અને કર્મમાં રુચિ વધી શકે છે. તમે કોઈ ધાર્મિક યાત્રાએ જઈ શકો છો. નવા લોકો સાથે જોડાશો અને સારું જીવન જીવશો. 

મીન-
શુક્ર ગોચરથી મીન રાશિના જાતકોના જીવનમાં ભરપૂર પ્રેમ રહેશે. તમારું પાર્ટનર તમારી સાથે યોગ્ય પ્રકારે રહેશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમે નવું ઘર, ગાડી અથવા કિંમતી વસ્તુ ખરીદી શકો છો. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમે તમારું કામકાજ આગળ વધારવાની યોજના બનાવશો અને સારો નફો મેળવી શકશો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ