ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / નક્કી થઈ ગયો ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, હવે ખાલી જાહેરાત બાકી, બધાનો માનીતો છે!

ટેસ્ટ ક્રિકેટમાં નવું / નક્કી થઈ ગયો ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, હવે ખાલી જાહેરાત બાકી, બધાનો માનીતો છે!

Last Updated: 12:04 PM, 11 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ ટેસ્ટમાંથી સંન્યાસ લઈ લીધો હોવાથી હવે ટેસ્ટના નવા કેપ્ટન તરીકે એક ખેલાડીનું નામ સામે આવ્યું છે.

ADVERTISEMENT

રોહિત શર્માની નિવૃતી બાદ હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટનનું નામ જાહેર કરવાની છે પરંતુ તે પહેલાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ટેસ્ટના કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ લગભગ નક્કી છે. બીસીસીઆઈના એક સૂત્રે કહ્યું કે બુમરાહનું નામ ટેસ્ટ કેપ્ટનની યાદીમાં નથી.

પંતને વાઈસ કેપ્ટન બનાવી શકાય

રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ઋષભ પંતને ટેસ્ટનો વાઈસ કેપ્ટન બનાવી શકાય છે. બીસીસીઆઈએ બન્નેના નામ નક્કી કર્યાં છે અને હવે 8 જુનના ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ટેસ્ટનો કેપ્ટન જાહેર થઈ શકે છે.

વધુ વાંચો : ફૂલ પીને આવ્યો પેસેન્જર, ફ્લાઈટના ટોઈલેટ પાસે એર હોસ્ટેસની છાતીમાં નાખ્યો હાથ, પ્રવાસીઓમાં પેનિક

રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી

ઉલ્લેખનીય છે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. રોહિત શર્માને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવશે નહીં. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રોહિત 14 કે 15 મેના રોજ નિવૃત્તિની જાહેરાત કરવાના હતા, પરંતુ તેમણે એક અઠવાડિયા પહેલા જ તેની જાહેરાત કરીને હંગામો મચાવી દીધો. જે રિપોર્ટમાં રોહિત વિશે આટલી બધી માહિતી મળી હતી, તેમાં સૂત્રોના હવાલેથી એવું પણ લખવામાં આવ્યું હતું કે હવે બીજા એક ભારતીય ખેલાડીને પણ નિવૃત્તિનું અલ્ટીમેટમ મળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant Shubman Gill team india new Test captain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ