બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / shri suktam path niyam puja vidhi mantra to bless with goddess laxmi for money

આસ્થા / સાત જન્મોની ગરીબી દૂર કરી દેશે માતા લક્ષ્મી: શ્રીસૂક્તમ પાઠમાં બતાવવામાં આવ્યો છે ઉપાય, જાણો શું

Arohi

Last Updated: 09:55 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shri Suktam Path Niyam: માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીસૂક્તમ પાઠ કરવો. આ પાઠ કરવાથી સાત જન્મોની ગરીબી પણ દૂર થઈ જાય છે.

  • કરો શ્રીસૂક્તમનો પાઠ
  • માતા લક્ષ્મી થઈ જશે પ્રસન્ન
  • સાત જન્મોની ગરીબી થઈ જશે દૂર

દુનિયામાં કદાચ જ એવી કોઈ વ્યક્તિ હશે જે સુખ, સમૃદ્ધિ અને ધનની કામના ન કરતી હોય. પરંતુ આ વસ્તુઓ ક્યારેય પણ સરળતાથી નથી મળતી. આજે અમે તમને એક એવો ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને સુખ-સંપન્નતા અને ધનનું વરદાન આપે છે. 

શ્રીસૂક્તમ પાઠ
હિંદૂ ધર્મમાં ધન પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. અમુક લોકો કુબેર અને સૂર્ય દેવની ઉપાસના પણ કરે છે. અમુક લોકો તો દાન ધર્મના કાર્ય અને રત્ન ધારણ પણ કરે છે. પરંતુ શ્રી સુક્તમનો પાઠ તેનાથી ખૂબ વધારે મંગળકારી માનવામાં આવે છે. 

શું છે શ્રીસૂક્તમ પાઠ? 
શ્રીસૂક્તમ પાઠ દેવી લક્ષ્મીની આરાધના કરવા માટે તેમને સમર્પિત મંત્ર છે. તેને 'શ્રીસૂક્તમ' પણ કહેવામાં આવે છે. આ સૂક્ત ઋગ્વેદથી લેવામાં આવ્યો છે. આ પાઠ ધન-ધાન્યની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. શ્રીસૂક્તમમાં 15 ઋચાઓ અને માહાત્મ્ય સહિત 16 ઋચાઓ છે. 

ઋગ્વેદમાં વર્ણિત શ્રી સૂક્તના દ્વારા જે પણ શ્રદ્ધાપૂર્વક લક્ષ્મીનું પૂજન કરે છે. તે સાત જન્મો સુધી નિર્ધન કે ગરીબ નથી થતું. પરંતુ તેના માટે નિયમો અને સાવધાનીઓનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે જ તમને તેનો સંપૂર્ણ લાભ મળી શકે છે. 

કઈ રીતે કરશો પાઠ? 
માતા લક્ષ્મીનું એક ચિત્ર સ્થાપિત કરો. તેમના સીમે ઘીનો દિવો સળગાવો. તેના બાદ શ્રી સુક્તમનો પાઠ કરો. 

દરેક શ્લોક બાદ માતા લક્ષ્મીને પુષ્પ કે ઈતર અર્પિત કરો. પાઠ કર્યા બાદ માતાજીની આરતી કરો. માતા લક્ષ્મીની સાથે શ્રી હરિની પૂજા જરૂર કરો. જો તમે દરરોજ આમ ન કરી શકો તો શુક્રવાર કે પૂર્ણિમાએ તેનો પાઠ કરો. લાલ કે ગુલાબી આસન પર બેસીને શ્રી સુક્તમનો પાઠ કરો. 

સફેદ કે ગુલાબી વસ્ત્ર પહેરી કરો પાઠ 
પાઠ સફેદ કે ગુલાબી વસ્ત્ર પહેરીને કરો. ક્યારેય પણ એકલા લક્ષ્મીજીની પૂજા ન કરો. તમારી સાથે ઘરના સદસ્યોનું હોવું જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ