બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Shop owner in Rajkot jailed for one month after sample of mango milk shake failed

કાર્યવાહી / વેપારીઓ સાવધાન! મેંગો મિલ્ક શેકના નમૂના ફેલ થતાં રાજકોટમાં દુકાન માલિકને એક મહિનાની કેદ

Priyakant

Last Updated: 03:16 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: 10 વર્ષ પહેલાં મેંગો મિલ્ક શેકમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો હતો, મ્યુનિસિપલ કોર્ટે માલિકને એક મહિનાની સજા ફટકારી

  • રાજકોટમાં મેંગો મિલ્ક શેકના નમૂના ફેલ થતાં કોર્ટે સજા ફટકારી
  • 10 વર્ષ પહેલાં મેંગો મિલ્ક શેકમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો હતો
  • પટેલ રસના મેંગો મિલ્ક શેકનાં નમૂના ફેલ થયા હતા
  • મ્યુનિસિપલ કોર્ટે માલિકને એક મહિનાની સજા ફટકારી
  • ટારજનપુરી ગોસ્વામી, સોમાભાઈ ખૂંટને 1-1 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્ટે મેંગો મિલ્ક શેકના નમૂના ફેલ થતાં માલિકને એક મહિનાની સજા ફટકારી છે. મહત્વનું છે કે, 10 વર્ષ પહેલાં મેંગો મિલ્ક શેકમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો હતો. જે બાબતે હવે મ્યુનિસિપલ કોર્ટે માલિકને એક મહિનાની સજા ફટકારી છે. 

રાજકોટમાં પોપટપરા રોડ પર પટેલ રસના મેંગો મિલ્ક શેક નામની દુકાનમાંથી નમૂના લેવાયા હતા. જે નમૂના ફેલ થયા બાદ હવે મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ 6 જૂન 2013ના રોજ આ નમૂના લેવામાં આવ્યા બાદ ફેલ ગયા હતા. જેને લઈ હવે મ્યુનિસિપલ કોર્ટે માલિકને એક મહિનાની સજા ફટકારી છે. આ સાથે ટારજનપુરી ગોસ્વામી, સોમાભાઈ ખૂંટને 1-1 લાખનો દંડ ફટકાર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ