ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Shooting in Europe Balkans, 11 dead so far

BIG NEWS / કૌટુંબિક વિવાદમાં યુરોપના બલકાનમાં અંધાધૂંધ ગોળીબારી, 11ને ઉતાર્યા મોતને ઘાટ, હુમલાખોર માર્યો ગયો

Published By: Vishnu

Last Updated: 12:03 AM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બલકાનના સરકારી ટેલિવિઝન દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ હુમલાખોર પણ પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો છે.

ADVERTISEMENT

  • યુરોપના બલકાનમાં ગોળીબારી
  • કૌટુંબિક વિવાદમાં ઘટના હોવાનું પ્રાથમિક અનુમાન
  • અત્યાર સુધી 11ના મોત

ઑગસ્ટ 12 શુક્રવારના રોજ યુરોપના બલકાનમાં કૌટુંબિક વિવાદમાં એક વ્યક્તિએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હોવાનું સ્થાનિક પોલીસે જણાવી રહી છે. આ પછી હુમલાખોર પણ પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.મોન્ટેનેગ્રોની સ્થાનિક ટેલિવિઝન ચેનલના રિપોર્ટ અનુસાર સનકી બંદૂકધારીએ પોલીસકર્મી સહિત છ અન્યને ઘાયલ કર્યા છે. 

સ્ટેટ ટીવી આરટીસીજીએ ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે હુમલાખોર બાળકો સહિત રસ્તા પર ચાલતા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો હતો. ઇજાગ્રસ્તોમાંથી ચારને કેટિન્જેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને પોડગોરિકાના ક્લિનિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા, પોલીસે હુમલાના સ્થળને સીલ કરી દીધું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Balkan Europe Europe Balkans Shooting Family Dispute અંધાધૂંધ ગોળીબાર કૌટુંબિક વિવાદ બલકાન ગોળીબાર યુરોપ Europe Balkans Shoot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ