બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Shiv Navratri is starting from February 20 in Ujjain

ધર્મ / મહાકાલના મંગળ વિવાહની તૈયારીઓ શરૂ, આ તારીખથી ભગવાન શંકર ભક્તોને 9 સ્વરૂપોમાં આપશે દર્શન

Pooja Khunti

Last Updated: 10:00 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જૈનમાં 20 ફેબ્રુઆરીથી શિવ નવરાત્રી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન મહાકાલના કેટલાક અલગ-અલગ શૃંગાર કરવામાં આવશે. શૃંગાર માટે જરૂરી સામગ્રી દૂર-દૂરથી મંગાવવામાં આવશે.

  • 1 માર્ચના રોજ મહાકાલને વરનાં રૂપમાં શૃંગાર કરવામાં આવશે
  • વર્ષમાં એક વાર થાય છે ભસ્મ આરતી 
  • મહાકાલ તેમના ભક્તોને અલગ-અલગ રૂપમાં દર્શન પણ આપશે

ઉજ્જૈનમાં 20 ફેબ્રુઆરીથી શિવ નવરાત્રી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન મહાકાલના કેટલાક અલગ-અલગ શૃંગાર કરવામાં આવશે. શૃંગાર માટે જરૂરી સામગ્રી દૂર-દૂરથી મંગાવવામાં આવશે. હાલ ઉજ્જૈનમાં શિવ નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

નવ દિવસમાં થશે નવ શૃંગાર 

  • વસ્ત્ર ધારણ 
  • શેષનાથ 
  • ઘટાટોપ 
  • છબીના
  • હોલ્કર 
  • મનમહેશ 
  • ઉમા મહેશ 
  • શિવ તાંડવ 
  • નિરાકાર 

વરનાં રૂપમાં શૃંગાર
શિવ નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે 1 માર્ચના રોજ મહાકાલને વરનાં રૂપમાં શૃંગાર કરવામાં આવશે. તેમના સેહરાને ફળથી સજાવવામાં આવશે. તેમને સોનાના આભૂષણ પણ પહેરાવવામાં આવશે. બપોરે ભસ્મ આરતી થશે. 

મહિલાઓ 
જ્યારે મહાકાલ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે મહિલાઓ તેમા ભાગ લે છે. શિવ નવરાત્રીનાં સમયે મહિલાઓ મંગળ ગીતો ગાય છે. મહાકાલ તેમના ભક્તોને અલગ-અલગ રૂપમાં દર્શન પણ આપશે. 

વાંચવા જેવું: વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, માં સરસ્વતી ગુસ્સે થઈ જશે

વર્ષમાં એક વાર થાય છે ભસ્મ આરતી 
મહાશિવરાત્રિનાં આગલા દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન કરાવવામાં આવે છે. આ દિવસે બપોરે ભસ્મ આરતી કરવામાં આવે છે. આ આરતી વર્ષમાં એક જ વાર કરવામાં આવે છે. આ આરતી બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે. એવી માન્યતા છે કે આ ભસ્મ આરતી બાદ બાબા મહાકાલ સાકાર રૂપમાંથી નિરાકાર રૂપ ધારણ કરે છે. 

ભક્તોની ભીડ 
આ દિવસે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. જ્યારે મહાકાલનાં સેહરાને ઉતારવામાં આવે છે ત્યારે ભક્તો તે સેહરાનાં ફળ, ફૂલ અને અનાજ લેવા માટે પહોંચી જાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ અનાજ ઘરમાં રાખો છો તો તેનાથી માતા અન્નપૂર્ણાની કૃપા તમારા પર બની રહે છે. લોકો ફળને પ્રસાદનાં રૂપમાં લઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ