બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / અજબ ગજબ / નોકરિયાત માટે મનગમતું, રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર-ઉંમર વધારો, આ રહ્યું કારણ

હવે ન ભૂલાય / નોકરિયાત માટે મનગમતું, રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર-ઉંમર વધારો, આ રહ્યું કારણ

Last Updated: 05:33 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર અને ઉંમર બન્ને વધી શકે છે, વાંચીને લાગ્યો આંચકોને? એક સ્ટડીમાં આ વાત સામે આવી છે.

પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર અને ઉંમર બન્ને વધી શકે છે પછી તો પૂછવું જ છું ! એક નવા સ્ટડીમાં સામે આવેલી વાત નોકરિયાતને ગલગલિયા કરાવી દેશે અને તેઓ પણ પત્નીને કિસ કરતાં નહીં અચકાય કારણ કે પગાર અને ઉંમર વધારો કોને ન જોઈએ? બધાને ગમતી વાત તો છે.

કોણે કર્યું સંશોધન, શું આવ્યું પરિણામ

જર્મનીની કીલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર ડો.આર્થર સ્ઝાબો દ્વારા હાથ ધરવામાં સ્ટડી અનુસાર, જે લોકો દરરોજ પોતાની પત્નીને કિસ કરીને ઓફિસ જવા માટે નીકળે છે, તેમનો પગાર અને ઉંમર બન્ને વધે છે. બે વર્ષ સુધી કરવામાં આવેલા આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ પરણિત લોકોની લવ લાઈફ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો સવારે કામ પર જતા પહેલા પત્નીને કિસ કરે છે, તેઓ માત્ર પગાર જ નથી મેળવતા પરંતુ અન્ય પુરુષોની તુલનામાં તેમની પાંચ વર્ષની ઉંમરમાં પણ વધારો કરે છે.

વધુ વાંચો : પૂર્વ PM દેવગોડાનો પરિવાર સેક્સ સ્કેન્ડલમાં, પુત્ર-પ્રપૌત્રે કરેલાં ગંદા કામોની પીડિતાએ ખોલી પોલ

પત્નીઓને બાય બાય કરીને જનાર 87 ટકા પતિઓને પગાર વધારો

સ્ટડીમાં એવું પણ જણાવાયું છે કે રોજ પત્નીઓને કિસ કરીને ઓફિસ જનાર પતિઓને કિસ ન કરનાર પતિઓની તુલનામાં 20થી 35 ટકા વધુ કમાણી કરે છે. દરરોજ પત્નીને બાય બાય કરીને ઓફિસ જતા લગભગ 87 ટકા પતિઓને પગારમાં વધારાની સાથે ઓફિસમાં સારી સ્થિતિ મળી હતી.

પગાર અને કિસ વચ્ચે શું સંબંધ

અભ્યાસના પરિણામો વિશે વાત કરતા ડો.આર્થરે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. 'જે પતિઓ દરરોજ પત્નીને કિસ કર્યા બાદ ઓફિસ નથી જતા, તેઓ કદાચ આવું એટલા માટે કરે છે કારણ કે તેમના પાર્ટનર સાથે ઝઘડો થાય છે અથવા બંને વચ્ચે અંતર હોય છે. જો કે આ બંને પરિસ્થિતિઓમાં પતિ પોતાના દિવસની શરૂઆત નકારાત્મક ઉર્જાથી કરે છે. તે હતાશા અનુભવે છે. જેના કારણે તેનું મન ઓફિસના કામમાં નથી લાગતું. જે પુરુષો રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જાય છે, તેઓ પોતાની ઓફિસમાં પોતાના કામની શરૂઆત સકારાત્મક વલણથી કરે છે. મનની આ શાંતિ અને તેમના મનની સકારાત્મક ઉર્જા તેમને તેમના કાર્ય પર સકારાત્મક અસર કરીને આગળ વધવાની તક આપે છે.

ઉંમર અને પગાર વધારો જોઈતો હોય તો પત્નીને કિસ કરીને ઓફિસે જજો

તો જો તમે પણ દીર્ધાયુષ્ય અને પગાર વધારો ઇચ્છતા હોવ તો સવારે ઘરની બહાર નીકળતા પહેલા પત્નીને કિસ કરવાનું ભૂલશો નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ