બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / ગુજરાત / Politics / રાજકોટ / અન્ય જિલ્લા / 'સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટૂંક સમયમાં...', પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે શું બોલ્યા માંધાતાસિંહ?

નિવેદન / 'સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટૂંક સમયમાં...', પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે શું બોલ્યા માંધાતાસિંહ?

Last Updated: 12:15 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓનું PM મોદીને સમર્થન હોવાનું માંધાતાસિંહનું નિવેદન

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ પ્રધાનમંત્રી મોદીને સમર્થન કર્યું છે. રાજવી માંધાતાસિંહે પ્રધાનમંત્રીને સમર્થન કરવા સાથે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે. જેથી 2024ની ચૂંટણી સનાતન ધર્મ માટેની ચૂંટણી છે.

ભારતના પ્રધાનમંત્રી મોદી 18 કલાક કામ કરે છે સાથે તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. જેથી આપણે તમામે સાથે મળીને પ્રચંડ પ્રચાર કરવા સાથે મતદાન કરવાની જરૂર છે. વધુમાં તેમણે રૂપાલાના વિવાદ અંગે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે ટુંક સમયમાં આ વિવાદનું નિરાકરણ આવશે.

વધુ વાંચો : CET, સ્કોલરશીપ પરીક્ષાના પરિણામને લઈ મહત્ત્વના સમાચાર, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

માંધાતાસિંહે નિવેદન આપતા કહ્યું કે, બધા સાથે મળીને પ્રચંડ પ્રચાર અને મતદાન કરીએ. અત્યારે સનાતન માટે સારો યુગ આવ્યો છે. માંધાતાસિંહે કહ્યું કે, અયોધ્યા, દ્વારકા અને અન્ય જગ્યાએ મંદિરનો વિકાસ થયો છે. આ તરફ રૂપાલાના વિરોધ અંગે માંધાતાસિંહે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટુંક સમયમાં વિવાદનું નિરાકરણ આવશે. આ સાથે માંધાતાસિંહે કહ્યું કે, ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે મેં ઘણા વિચારો કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ