બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / shanivaar upay shanidev ki pooja se shani ki dhaiyya aur sadesatti se mukti know remedies

Shanivaar Upay / શનિની સાડાસાતી અને ઢૈયાથી મેળવવી છે મુક્તિ? તો દર શનિવારે આ રીતે કરો શનિદેવની પૂજા, પછી જુઓ ચમત્કાર!

Manisha Jogi

Last Updated: 09:28 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે. શનિવારે વિશેષ ઉપાય કરવા જોઈએ.

  • શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત
  • શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે
  • આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે

હિંદુ શાસ્ત્રમાં સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે. શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે. કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે. શનિ સાઢેસાતી અને શનિ ઢૈય્યાથી પરેશાન છો, તો શનિવારે વિશેષ ઉપાય કરવા જોઈએ. 

શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. સારા કર્મ કરનારને સારું અને ખરાબ કર્મ કરનારને અશુભ ફળ પ્રદાન કરે છે. શનિદેવ પ્રસન્ન થાય તો ભાગ્ય બદલાતા વાર લાગતી નથી અને મુશ્કેલીઓ પળવારમાં દૂર થાય છે.  શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે. 

 શનિની અશુભ અસર દૂર કરવાના ઉપાય

  • શનિવારે પીપળાના ઝાડની પૂજા કરો અને પીપળાના ઝાડ પાસે સરસિયાના તેલનો દીવો કરો. 
  • શનિવારે શનિ ચાલીસાના પાઠ કરો અને શનિયંત્રની પૂજા કરો. 
  • શનિવારના દિવસે શનિ મંદિર જઈને શનિદેવના દર્શન કરો અને શનિદેવ સાથે જોડાયેલ વસ્તુઓનું દાન કરો. 
  • શનિવારના દિવસે શનિદેવના મંત્ર "ऊं शं शनैश्चराय नम:"નો જાપ કરો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ