બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / shani mangal yuti make in kumbh these zodiac sign will be careful

ધર્મ / 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને મંગળ થશે ભેગા! જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

Arohi

Last Updated: 10:14 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Mangal Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને મંગળની યુતિ બનવા જઈ રહી છે. આવો જાણીએ દેશ-દુનિયા અને 12 રાશિઓ પર તેનો શું પ્રભાવ પડશે.

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય સમય પર પોતાની ચાલમાં ફેરફાર કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ 15 માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યાં પહેલાથી જ શુક્ર અને શનિ ગ્રહ બિરાજમાન છે. એવામાં કુંભ રાશિમાં શુક્ર મંગળ અને શનિની યુતિ બનશે. 

ત્યાં જ શુક્ર એપ્રિલના પહેલા અઠવાડિયામાં કુંભ રાશિને છોડીને મીનમાં જશે પરંતુ મંગળ અને શનિની યુતિ કુંભ રાશિમાં એપ્રિલ મહિનાના અંત સુધી બની રહેશે. એવામાં મંગળ અને શનિની યુતિને જ્યોતિષમાં ખૂબ જ અશુભ મનવામાં આવે છે. આવો જાણીએ આ યુતિનો પ્રભાવ દેશ-દુનિયા અને 12 રાશિઓ પર શું પડશે....

મોંઘવારી વધશે અને લોકોમાં થશે વિવાદ 
શનિ અને મંગળની યુતિથી રશિયા-યુક્રેન યુદ્ધમાં કોઈ મોટી ઘટના થઈ શકે છે. સાથે જ રશિયા માટે શનિ-મંગળની કુંભમાં યુતિ તેના લગ્નથી છઠ્ઠા ભાવને પીડિત કરી ચૂંટણીમાં ભાગ અને વિરોધ પ્રદર્શન થવાના જ્યોતિષીય સંકેત આપી રહી છે. ત્યાં જ પંચાંગ અનુસાર 8 એપ્રિલે મીન રાશિમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે. જેનાથી વિશ્વના અમુક મોટા દેશોમાં ધાર્મિક વિવાદ અને મહિલાઓના વિરૂદ્ધ હિંસા થઈ શકે છે. 

ત્યાં જ જો ભારતની વાત કરવામાં આવે તો પશ્વિમ બંગાળની પ્રભાવ રાશિ મિથુનથી આ યુતિ નવમ સ્થાનમાં બનવા જઈ રહી છે. માટે તે સામાન્ય ચૂંટણીના સમયે અને તેનાથી પૂર્વ પણ અમુક હિંસક ઘટનાઓ અને બીજ જરૂરી ધાર્મિક વિવાદ ઉત્પન્ન થવાના યોગ બનાવી રહ્યા છે. સાથે જ અમુક ખાસ ધર્મના લોકોમાં લડાઈ અને ઝગડો થઈ શકે છે. ત્યાં જ મંગળ- શનિની આ યુતિ મોંઘવારી વધારી શકે છે. 

એપ્રિલમાં પડી શકે છે વધારે ગરમી
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે એપ્રિલના મહિનામાં ગુરૂ અને બુધ અગ્નિ તત્વની રાશિ મેષમાં સંતરણ કરી રહ્યા છે. જેના પર શનિ દેવની ત્રીજી દ્રષ્ટિ હશે. એવામાં શનિની દ્રષ્ટિનો પ્રભાવ મેષ રાશિ પર પડશે. જેનાથી એપ્રિલમાં સામાન્યથી વધારે ગરમી પડી શકે છે. 

ભારતના પશ્ચિમી ભાગ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં અને મેષ રાશિના પ્રભાવિત અસમમાં આ વર્ષે એપ્રિલમાં સામાન્યથી વધારે ગરમી પડી શકે છે. જેની અમુક અસર પાક પર પણ પડશે. 

વધુ વાંચો: આવનાર 7 દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકોને આવી શકે લગ્નનું માંગુ, જુઓ સાપ્તાહિક લવ રાશિફળ

શેર બજારમાં જોવા મળશે ઉતાર-ચડાવ 
વૈદિક જ્યોતિષ અનુસાર કુંભ રાશિમાં શનિ-મંગળની યુતિ બનવાના કારણે શરૂઆતમાં થોડી તોજી જોવા મળશે. પરંતુ 8 એપ્રિલે જ્યારે ગ્રહણ પડશે. ત્યારે અમુક મોટા ઉતાર-ચડાવ જોવા મળશે. ત્યાં જ આ યુતિના બનવાથી કોઈ મોટા રાજનૈતિક સ્કેન્ડના કારણે અર્થવ્યવસ્થામાં અમુક ઘટાડો આવી શકે છે. 
 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ