બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / Shahrukh Khan is on the top of times100 poll, 12 lakh people voted for that

TIME100 poll / TIME100ના રીડર પોલમાં શાહરુખ ખાન 'બાદશાહ', દુનિયાનાં મોટા સ્ટાર્સ પછાડી બન્યો સૌથી પ્રભાવશાળી વ્યક્તિ, જુઓ ટોપ 5 LIST

Vaidehi

Last Updated: 06:48 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TIME100 poll: બોલીવુડનાં પઠાણ કહેવાતા શાહરૂખ ખાને અત્યારે વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. તેમને દુનિયાનાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં ટોપ સ્થાન મળ્યું છે.

  • TIME100 પોલમાં શાહરૂખ ખાન ટોપ સ્થાને
  • 12 લાખ લોકોએ કર્યું હતું વોટિંગ
  • દુનિયાનાં સૌથી પ્રભાવશાહી લોકોની લિસ્ટમાં ટોપ સ્થાન

કિંગ ખાનનાં નામથી પ્રખ્યાત બોલીવૂડનાં સુપરસ્ટાર શાહરૂખ ખાને વધુ એક ઉપલબ્ધિ પોતાના નામ કરી છે. તેમના ફેન્સ ન માત્ર ભારતમાં પણ દુનિયાનાં ખૂણે-ખૂણે જોવા મળે છે. પોતાના રોમેન્ટિક અંદાજથી લઈને એક્શન મૂવી માટે લોકો તેમને ખૂબ પસંદ કરે છે. ત્યારે કિંગ ખાને દુનિયાનાં મોટા-મોટા કલાકારોને પાછળ મૂકીને નવો રેકોર્ડ પોતાના નામ કર્યો છે.  શાહરૂખ ખાને TIME મેગેઝીનનાં 2023 TIME100 પોલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

12 લાખ લોકોએ કર્યું વોટિંગ
કિંગ ખાને અનેક ઈન્ટરનેશલ સેલિબ્રિટિઝને પાછળ મૂક્યું છે અને ટોપ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટાઈમ મેગેઝીન દ્વારા આયોજિત આ પોલમાં મેગેઝીનએ પોતાના વાંચકોને એ હસ્તીઓ માટે વોટ કરવાનું કહ્યું હતું જે તેમના અનુસાર TIMEની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની વાર્ષિક લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવાને લાયક છે. આ પોલમાં આશરે 12 લાખ લોકોએ વોટ કર્યું છે અને શાહરૂખ ખાનને સૌથી વધારે વોટની સાથે ટોપ સ્થાન મળ્યું છે.

4% વોટ શાહરૂખ ખાનને નામ
time.comમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર આ પ્રક્રિયામાં કુલ 12 લાખથી વધારે લોકોએ વોટ આપ્યો છે. વોટિંગ બાદ આવેલા રિઝલ્ટમાં 4% વોટ શાહરુખ ખાનનાં નામે આવ્યાં છે જેના કારણે તેમણે ટોપ સ્થાન મેળવ્યું છે. લિસ્ટમાં તેમના સિવાય અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝએ પણ સ્થાન મેળવ્યું છે. કિંગ ખાન બાદ આ લિસ્ટમાં ઈરાનની એક મહિલા પ્રદર્શનકારી છે જેમણે ઈરાનની 'મોરાલિટી પોલીસ'નાં હાથે મારી દેવાઈ હતી.22 વર્ષની મહસા અમીનીનાં ગયાં બાદ રોડ પર પ્રદર્શન કરવામાં આવ્યાં. આ પહેલા તેમને જ TIME 2022 હીરોઝ ઓફ ધ યરની ઉપલબ્ધિ પણ મળી હતી.

ફુટબોલર મેસી 5માં સ્થાને
2% વોટિંગની સાથે તૃતિય ક્રમ પર સ્વાસ્થ્ય કર્મી છે. ચોથા સ્થાન પર ડ્યૂક ઓફ સસેક્સ પ્રિંસ હેરી અને તેની પત્ની ચેસ ઓફ સસેક્સ મેગન માર્કલ અને પાંચવા સ્થાન પર પ્રખ્યાત ફુટબોલર મેસી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ