બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan jawan is the most watched indian film on netflix

મનોરંજન / ફરીવાર શાહરૂખની Jawan ફિલ્મે OTT પર રેકોર્ડ સર્જ્યો, SRKએ કહ્યું 'મુજે ખુશી હો રહી હૈ કી...'

Arohi

Last Updated: 03:26 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan jawan OTT: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' આ વર્ષે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ છે. ત્યાં જ થિએટર્સમાં ધમાલ મચાવ્યા બાદ હવે ફિલ્મે ઓટીટી પર એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

  • જવાન આ વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ 
  • થિએટર્સમાં ધમાલ મચાવ્યા બાદ હવે ઓટીટી પર નવો રેકોર્ડ 
  • SRKએ કહ્યું 'મુજે ખુશી હો રહી હૈ કી...' 

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. ત્યાં જ સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યા બાદ જવાન હવે ઓટીટી પર પણ તહેલકો મચાવી રહી છે. તેની સાથે જ હવે સુપરસ્ટારની ફિલ્મે હવે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ઓટીટી પર બનાવ્યો નવો રેકોર્ડ 
એટલીની આ મલ્ટીસ્ટારર ફિલ્મ જવાને થોડા દિવસ પહેલા જ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ત્યાં જ જોત જોતામાં આ ફિલ્મે અહીં પણ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ભારતની અંદર 'જવાન' નેટફ્લિક્સ પર સૌથી વધારે જોવામાં આવનાર ફિલ્મ બની ચુકી છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાને કર્યું રિએક્ટ
ત્યાં જ હવે કિંગ ખાને તેના પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "મને જણાવવામાં ખુશી થઈ રહી છે કે જવાન નેટફ્લિક્સ પર ભારતમાં સૌથી વધારે જોવામાં આવેલ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મના એક્સટેન્ડેટ વર્ઝનને ઓટીટી પર રિલીઝ કરવાની સાથે અમે પોતાના ફેંસનો ધન્યવાદ કર્યો. નેટફ્લિક્સના વ્યૂઅર્સ જે રીતે ફિલ્મને લઈને પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે તે જોવા લાયક છે. જવાન ફક્ત એક ફિલ્મ નથી પરંતુ એક સેલિબ્રેશન છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ