બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan jawan faces plagiarism allegation complaint filed

વિવાદ વધ્યો / ફેન્સ દ્વારા વિરોધની વચ્ચે કાયદાકીય વિવાદમાં ફસાઈ Jawan, ગંભીર આરોપ સાથે દાખલ થયો કેસ

Premal

Last Updated: 08:14 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રશંસકો શાહરૂખને મોટા પડદા પર જોવા માટે આતુર છે. શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો આગામી વર્ષે રીલીઝ થશે. જેમાંથી એક એટલી નિર્દેશિત જવાન છે. ફિલ્મની રીલીઝ પહેલા હવે આ વિવાદોમાં ઘેરાઈ ગઇ છે.

  • વિવાદોમાં ઘેરાઈ શાહરૂખ ખાનની Jawan
  • જવાન પર ચોરીનો આરોપ લાગ્યો
  • નિર્દેશક એટલી સામે ફરિયાદ પણ નોંધવામાં આવી

રીલીઝ પહેલા ફિલ્મ વિવાદમાં સપડાઈ

ફિલ્મનો ફર્સ્ટ લુક રિવીલ કરી દેવામાં આવ્યો છે. હજી ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું છે. શાહરૂખ સામે નયનતારા હશે. ફિલ્મની રીલીઝમાં હજી થોડો સમય છે, તેની પહેલા આ વિવાદોમાં ઘેરાઈ ગઇ છે. જવાન પર ચોરીનો આરોપ લાગ્યો છે. આ મામલે નિર્દેશક એટલી સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

એટલી પર કહાની કૉપીનો આરોપ 

નિર્દેશક તરીકે એટલી બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યાં છે. જવાન પર તામિલ ફિલ્મ પેરારાસુની કહાનીને કૉપી કરવાનો આરોપ છે. ફિલ્મ નિર્માતા મનિક્કમ નારાયણને જવાનના નિર્માતા પર સાહિત્યીક ચોરીનો આરોપ લગાવતા તામિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

મામલે થશે તપાસ 

આરોપ છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મની કહાની 2006માં આવેલી વિજયકાંત અભિનીત પેરારાસુ સાથે મળે છે. મીડિયાના એક રિપોર્ટ મુજબ મનિક્કમ નારાયણન પોતાની ફરિયાદ લઇને TFPC પાસે પહોંચ્યા. TFPC બોર્ડ સભ્ય 7 નવેમ્બર બાદ આ ફરિયાદની તપાસ કરશે. રિપોર્ટ છે કે મનિક્કમની પાસે કહાનીના રાઈટ્સ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ