ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Send hi and get a job

તક / 'HI' મોકલો અને નોકરી મેળવો : બેરોજગાર લોકો માટે મોટા સમાચાર, જાણી લો

Last Updated: 10:20 AM, 11 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૉટ્સઍપ પર હાય મોકલીને હવે મજૂરોને પોતાના ગૃહરાજ્યમાં નોકરી મેળવવામાં મદદ થશે.

ADVERTISEMENT

  • પ્રવાસી મજૂરો માટે મોટા સમાચાર 
  • લૉકડાઉનમાં પડી હતી તકલીફ 
  • હાઇ મોકલીને મળશે નોકરી 

બુધવારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા કૃત્રિમ ચૅટબોટ શરૂ કરવામાં આવી છે. ડીએસટીની સૂચના પુર્વાનુમાન અને મુલ્યાંકન પરિષદે શ્રમિક શક્તિમંચ નામથી એક પોર્ટલ બનાવ્યું છે. જે મજૂરો, લઘુ અને મધ્યમ ઉદ્યોગને વૉટ્સપથી જોડશે. 

TIFACના કાર્યકારી નિદેશન પ્રદીપ શ્રીવાસ્તવ અનુસાર સક્ષમની ઉત્પત્તિ કોવિડ-19 મહામારી દરમિયાન થઇ હતી. ભારતભરમાં વગર કામના લાખો પ્રવાસી મજૂરો ઘરે પાછા ફરવા પર મજબૂર થયા હતા જ્યારે લૉકડાઉન થઇ ગયુ હતુ. પ્રવાસી મજૂરોની તેમના પરિવાર સાથે હજારો કિમી ચાલીને ગયા હતા. જેમાં બાળકો પણ હતા અને વૃદ્ધો પણ હતા. આ ઘટના ભારતીય મહામારી અનુભવના પરિભાષિત પહેલુઓમાંથી એક છે. 

લૉકડાઉનમાં સમગ્ર પ્રવાસી મજૂરોને તેમના મૂળ સ્થાન પર જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. શ્રીવાસ્તવએ નવી દિલ્હીમં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં પોર્ટલના શુભારંભ દરમયિાન કહ્યું, તેમનામાંથી કેટલાક લોકોએ તો સાવ નોકરી ગુમાવી દીધી હતી. 

આ પોર્ટલમાં સમગ્ર ભારતના MSMEના ભૂ-સ્થાનિક નક્શો સામેલ છે. નોકરીઓની ઉપલબ્ધતાઓ અને આવશ્યક કૌશલ પર ડેટાનો ઉપયોગ કરતા, પોર્ટલ પોતાના ક્ષેત્રોમાં સંભવિત રોજગારના અવસરો સાથે મજૂરોને મેળ ખાશે. આ 7208635370 નંબર પર ઉપલબ્ધ છે. 

એક વાર એક મજૂરે વૉટ્સઍપ ચેટબોટ પર એક સંદેશ મોકલ્યો હતો, આ વ્યક્તિ અને તેના કાર્યના અનુભવ વિશે જાણકારી માંગવા પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર એઆઇ સિસ્ટમ ઉપયોગકર્તાને નજીકમાં નોકરી અપાવી દેશે. આ ચૅટ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે. જે લોકો પાસે ફીચર ફોન છે તે લોકો 022-67380800 પર મિસ કોલ મારીને એપ્લાય કરી શકશે. 

શ્રીવાસ્તવે કહ્યું કે અમે ભારતના વિભિન્ન MSME અને સંબંધિત સંગઠનો સુધી પહોંચી ગયા છીએ અને તેમને આ પોર્ટલ પર સાઇન ઇન કરવા માટે અનુરોધ કર્યો છે. જે લોકો રોજગારી શોધી રહ્યાં છે તે લોકોને આ પોર્ટલ થકી ખુબ લાભ મળશે. 

પડકારનો કરવો પડશે સામનો
આ પોર્ટલ ઓનબોર્ડ છે પરંતુ શ્રીવાસ્તવે કહ્યું કે મજૂરો અને શ્રમિકો સુધી પહોંચવુ અને તે લોકો પોર્ટલનો લાભ લે તે પડકારથી કમ નથી. પ્રવાસી મજૂરોનો કેટલોક ડેટા નિતી આયોગ પાસે ઉપબલ્ધ છે અને તે ડેટાનું ઉન્નતી નામના પોર્ટલ પર પંજીકરણ કરવામાં આવી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

નોકરી પ્રવાસી મજૂરો બેરોજગાર વૉટ્સઍપ INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ